________________
૨૭
આપ ઉદાહરણ માટે એવા એ માણસા લીયે કે જે કાંઇપણ જાણતા નથી તેમજ જેએ વાંચવું લખવું પણ જાણતા નથી તે તેમને ભણાવી શકાય છે, પણ તે એમાંથી એકને બે વર્ષ સુધી મૂર્તિ પૂજા કરવાનું આપે, તેમજ ખીજાને જિનવાણીમાં અવલંબન પૂર્વક અભ્યાસ કરવાનું કરા, તે બે વર્ષ પછી તે બન્નેની પરીક્ષા લઈ જુવે કે જ્ઞાનાદિ ગુણે માં કઇ વ્યક્તિ નિપૂણ છે, અને ત્યારેજ આપને સ્પષ્ટ માલૂમ પડશે કે જિનવાણીનું જેણે અવલખન કરેલ છે તેજ વ્યક્તિ જ્ઞાનાદિ ગુણાના અધિક વિકાશ પેાતાનામાં કરી શકેલ છે તેમ જણાશે. અને મૂર્તિ પૂજન કરવાવાળા તે એટલુંજ ખતાવી શકશે કે તે હંમેશાં જે કરતા હતા તેજ. હવે આપજ બતાવા કે જ્યાં પ્રત્યક્ષ પેાતાનાં હાથમાંજ કંગન છે તે આરસીની શુ જરૂર છે? આપ પેાતેજ આ વાતને અનુભવ કરી ખાત્રી કરી લેશે તે જાશે.
સંસારમાં વિના પ્રયેાજન કાઈપણ મનુષ્ય કાઇ કામ કરતું નથી કરવું પણ નહિ જોઈએ, જ્યારે અમારા સપૂર્ણ મનેરથા જિનવાણીનાં અવલખનથીજ સિદ્ધ થઈ જાય છે તે પછી વિના પ્રયેાજન આ મૂર્તિ પૂજાનું અવલખન કરીને કયે। મનેરથ સિદ્ધ કરવાના છે ? કેઇ પણ મનેરથ આ અનાવશ્યક મૂર્તિ પૂજાથી સિદ્ધ થઈ શકતા નથી તેથી સિદ્ધ થાય છે કે મૂર્તિ પૂજનની ક્રિયા અને મૂર્તિનું અવલ અને તદ્દન અનાવશ્યક તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com