________________
आगमोपनिषद् એમને મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ શી રીતે થાય ? અને જેમને મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ થાય, તે કેવળજ્ઞાની શી રીતે હોઇ શકે ? આમ બંને રીતે આ વિધાન વિરુદ્ધ હોવાથી અસંગત છે. તેથી
तथा वइसाहसुद्धदसमी इत्यनेन मधुसिताष्टम्यामरुणोदये इत्यादिना या प्रोक्ता केवलचिदुत्पत्तिः सापि व्यभिचारिणी TIZI
તથા 'વૈશાખ શુદ્ધ દશમી' એના વડે ચૈત્ર શુક્લ આઠમે અરુણોદયે' ઇત્યાદિ જે કેવળજ્ઞાનની ઉત્પત્તિ જણાવી છે, તે પણ વ્યભિચારયુક્ત છે. દા
આવશ્યકવૃત્તિમાં કહ્યું છે – વાસુદ્ધની પ્રત્યુત્તર નવઉત્તi નો મુવી Bi... ઇત્યાદિ (ગાથા-પર૬)
કલ્પસૂત્રમાં પણ કહ્યું છે – વસાહસુસ સમીપવરવેમાં પાળ મળી છાયા... ઇત્યાદિ (ક્ષણ-૬). એના પરથી સિદ્ધ થાય છે કે શ્રીવીર પ્રભુનું કેવળજ્ઞાન વૈશાખ સુદ ૧૦ ના દિવસે થયું હતું.
તેથી જેઓ ચૈત્ર સુદ ૮ ના દિવસે સૂર્યોદય પૂર્વના સમયે અજવાળું થતાં પ્રભુ વીરને કેવળજ્ઞાન થયું એમ કહે છે, તે પણ અસંગત ઠરે છે. આટલા
तथा सर्वेषां तीर्थगुरूणामस्मिन्नेव शिखरिशिखरे इत्यादिना यदुक्तोऽर्बुदाद्रावेव द्वादशाङ्गीप्रादुर्भावः सर्वसार्वाणाम्, सोऽपि
૧. ૬ - ૦૨કાવવ | ૨. ૬ - ૦શપ્રા |