Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रकाशिका टीका - चतुर्थवक्षस्कारः सू० ३६ मेरुपर्वतस्य वर्णनम्
"
योजनसहस्राणि तस्मान्मेरुविस्तारे शोधिते शेषं ४४००० चतुश्चत्वारिंशद्योजनसहस्राणि, तेषामर्द्धे २२००० द्वाविंशति यजनसहस्राणि मन्दरपर्वतस्य पूर्वपश्चिमयो दिशो भवन्ति, एतत्प्रकारान्तरं हि - शीतावनमुखं २९२२ द्वाविंशत्यधिक नवशताधिक द्विसहस्र योजनानि, अन्तरनद्यः षट् च ७५० सार्द्ध सप्तशतयोजनानि, अष्टौ वक्षस्कारपर्वताःचतुः सहस्रयोज - नानि ४०००, षोडशविजय विस्तारः ३५४०२ द्वयधिकचतुःशताधिक पञ्चत्रिंशद्योजनानि, शीतोदामुखवनं २९२२ शीतामुखवनवद् द्वाविंशत्यधिकनवशताधिक द्विसहस्रयोजनानि, एतेषां विस्तारसंख्या संकलनायाम् षट् चत्वारिंशद्योजन सहस्राणि भवन्ति, एतत्प्रमाणं च लक्षप्रमाण महाविदेहजीवायाः शोध्यते, शेषं चतुःपञ्चाशद्योजनसहस्राणि, एतत्प्रमाणं भद्रशालवनं क्षेत्रं तच्च मेरुयुतमिति धरणितलवृत्ति दशयोजन सहस्रशोधने शेषं चत्वारिंशद्योजन - एक हजार की राशि को जोडने पर ५४००० होते हैं मेरु के विस्तार में से ५४००० कम कर देने पर ४४००० बचते हैं- इनको आधा करने पर २२००० जो आते हैं यही मन्दर पर्वत की पूर्व पश्चिम दिशा में इसके आयामका प्रमाण निकल आता है अथवा यह संख्या इस प्रकार से भी लभ्य हो जाती है शीता नदी का वनमुख २९२२ योजन का है छह अन्तर नदियों का विस्तार ७५० योजन का है आठ वक्षस्कारों का विस्तार ४००० योजन का है १६ विजयों का पृथुत्व ३५४०६ योजन का है शीतोदानदी का वनमुख २९२२ योजन का है इन सबका जोड ४६००० आता है महाविदेह क्षेत्र की जीवा का प्रमाण १ लाख योजन का है एक लाख मे से ४६ हजार को घटाने से ५४००० हजार बचते हैं सो यह प्रमाण भद्रशाल वन क्षेत्र का है इस में मेरुके धरणीतलका प्रमाण भी सम्मिलित है-अतः मेरु के धरणीतल का १००० हजार योजन का प्रमाण और कम कर देने पर ४४ हजार योजन आ जाते हैं इनका आधा છે. ૫૩૦૦૦મા આ એક હજાર જેટલી રાશિને જોડીએ તે ૧૪૦૦૦ થાય છે. મેરુના વિસ્તારમાંથી ૫૪૦૦૦ સંખ્યા ખ.દ કરવાથી ૪૪૦૦૦ શેષ રહે છે. આ સંખ્યાના અર્ધા કરીએ તા ૨૨૦૦૦ થાય છે. અજ મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં એના આયામનું પ્રમાણ છે. અથવા આ સંખ્યા આ પ્રમાણે પણ મેળવી શકાય તેમ છે. શીતા નદીનું વનમુખ ૨૯૩૨ ચૈાજન જેટલું છે. ૬ છ અંતર નદીઓના વિસ્તાર ૭૫૦ ચેાજન જેટલે છે, ૮ વક્ષસ્કારને વિસ્તાર ૪૦૦ ચેાજન જેટલે છે. ૧૬ વિજયાથી સમ્બદ્ધ પૃથુત્વ ૩૫૪૦૨ ચૈાજન જેટલુ હાય છે. શીતેાદા નદીનું વનસુખ ૨૯૨૨ યાજન જેટલું છે. એ સના સરવાળા ૪૬૦૦૦ થાય છે. મહાવિદેહ ક્ષેત્રની જીવાનું પ્રમાણ ૧ લાખ ચેાજન જેટલુ છે. એક લાખમાંથી ૪૬ હજારને બાદ કરીએ તે ૫૪૦૦૦ શેષ રહે છે. તે। આ પ્રમાણ ભદ્રશાલ વન ક્ષેત્રનુ છે. આમાં મેરુના ધરણીતલનુ પ્રમાણ પણ સમ્મિલિત છે, એથી મેરૂના ધરણીતલનુ' ૧૦૦૦ (એક હજાર) ચેાજન પ્રમાણ ક્રમ કરવાથી ૪૪ હજાર ાજન આવી
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
४३५