Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 691
________________ ६७८ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे यथा जीवाभिगमे इदं च सूत्रं देहली दीपन्यायेन सम्बन्धनीयं यथा देहलीस्थो दीपोऽन्तस्थः देहलीस्थ बाह्यस्थवस्तु प्रकाशनोपयोगी भवति तथेदमपि, उक्ते चमराधिकारे उच्यमाने बलीन्द्राधिकारे वक्ष्माणेषु अष्टसु भवनपतिषु उपयोगि भवति । त्रिष्यपि अधिकारेषु पर्षदो वाच्या इत्यर्थः । तथाहि चमरस्थाभ्यन्तरिकायां पर्षदि २४ सहस्राणि देवानाम् मध्यमायां २८ सहस्राणि बाह्यायां ३२ सहस्राणि तथा बलीन्द्रस्याभ्यन्तरिकायां पदि २० सहस्राणि मध्यमायां २४ सहस्राणि बाह्यायां२८ सहस्राणि तथा धरणेन्द्रस्याभ्यन्तरिकायां पर्षदि ६० हजार सामानिक देव थे और सामानिक देवों से चौगुने आत्मरक्षक देव थे सेनापति महाद्रुम नामका देव था महौघस्वरा नामकी इसकी घंटा थी बांकी का और सब यान विमानादि के विस्तार का कथन चमर के प्रकरण जैसा ही है 'परिसाओ जहा जीवाभिगमे इसकी तीन परिषदाओं का वर्णन जैसा जीवाभिगम सूत्र में कहा है वैसा ही यहां पर जानना इसकी राजधानी का नाम बलिचचा है इसके निकलने का मार्ग दक्षिणदिशा से होता है अर्थात् यह दक्षिणदिशा से होकर निकलता है इसका रतिकर पर्वत उत्तर पश्चिमदिरवर्ती होता है 'जहा जीवाभिगमे यह सूत्र देहली दीपक न्याय से सम्बन्धनीय समझना चाहिये क्योंकि कहे गये चमराधिकार में एवं कहे जानेवाले बलीन्द्रादि अधिकार में आठ भवनपतियों के कथन में उपयोगी हआ है चमरकी आभ्यन्तर परिषदा में २४ हजार, मध्यपरिषदामें २८ हजार और बाह्यपरिषदा में ३२ हजार देव हैं बलीन्द्र की आभ्यन्तरपरिषदा में २० हजार, मध्य परिषदा में २४ हजार और बाह्यपरिषदा में २८ हजार देव हैं धरणेन्द्र की आभ्यन्तरपरिषदा में પ્રકટ કરવામાં આવ્યું છે કે એને ૬૦ હજાર સામાનિક દે હતા અને સામાનિક દેવો કરતાં ચગણાં આત્મરક્ષક દેવો હતા. સેનાપતિ મહા ક્રમ નામક દેવ હતા. મહૌઘસ્વરા નામક એની ઘંટા હતી. શેષ બધું યાન વિમાનાદિક વિસ્તારનું કથન ચમરના પ્રકરણના કથન । छे. 'परिसाओ जहा जीवाभिगमे' मनी र पपिहायानुन प्रमाणे છવાભિગમ સૂત્રમાં કહેવામાં આવેલું તેવું જ અહીં પણ સમજવું. એની રાજધાનીનું નામ બલિચંચા છે. આનો નીકળવાને માર્ગ દક્ષિણ દિશા તરફ હોય છે. એટલે કે આ દક્ષિણ દિશા તરફ લઈને નીકળે છે. આને રતિકર પર્વત ઉત્તર-પશ્ચિમ દિશ્વત हाय छे. 'पर्षदो यथा जीवाभिगमे' या सूत्र हेसा ही न्यायथी सचित सभा જોઈએ. કેમકે કહેવામાં આવેલા ચમરાધિકારમાં તેમજ હવે જે માટે કહેવામાં આવશે તે બલીદ્રાદિકના અધિકારમાં, આઠ ભવનપતિઓનાકથનમાં આ ઉપગી હોય છે. ચરમની આત્યંતર પરિષદમાં ૨૪ હજાર, મધ્યપરિષદામાં ૨૮ હજાર અને બાહ્ય પરિષદામાં ૩૨ હજાર દે છે. બલીન્દ્રની આત્યંતર પરિષદામાં ૨૦ હજાર મધ્ય પરિષદામાં ૨૪ હજાર અને બાહ્ય પરિષદમાં ૨૮ હજાર દે છે. ધરણેન્દ્રની આત્યંતર પરિષદામાં ૬૦ હજાર જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર

Loading...

Page Navigation
1 ... 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806