Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________ પાલણપુર નિવાસી શ્રી લક્ષ્મીચંદભાઈ જસકરણભાઈ જવેરીનું જીવનચરિત્ર પાલણપુરમાં જન્મેલા અને આજીવન સુધી પાલણપુરમાં રહેલા સંતસાધુઓ અને મહાસતીજીની સેવામાં સમય આપી રહેલા હતા સ્થાનકવાસી જૈન ધર્મના ચુસ્ત પાલક અને સાધમી ભાઈ-બહેનની સેવા કરતા હતા. તેઓ અમદાવાદના જાણીતા વકીલ અને પૂજ્ય મહાત્મા ગાંધીજીના સાથીદાર કાળીદાસભાઈ જસકરણભાઈ જવેરીના નાનાભાઈ થતા હતા, પાલણપુરમાં સ્થાનકવાસી સમાજના સ્થંભ હતા. આ પુસ્તક ઘણું જ ધર્મભાવનાવાળું છે અને તેથી જ અમારા પિતાજી લક્ષ્મીચંદભાઈ જસકરણભાઈ જરી ત્થા અમારા ભાઈ કીરતીલાલ લક્ષ્મીચંદભાઈ જવેરીની યાદી જળવાઈ રહે તેવી ભાવનાથી અમે આ પુસ્તક છપાવવા માટે દાન આપી અમારી જાતને અમે ભાગ્યશાળી સમજીએ છીએ. લી. લક્ષ્મીચંદભાઈ જસકરણભાઈ જવેરીની સુપુત્રી બેન મંજુલાબેન અને બહેનો જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા