Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६
उपासकदशाङ्गसूत्रे श्रेष्ठिनो लक्ष्मीकृपाकटाक्षप्रत्यक्षलक्ष्यमाण-द्रविणलक्ष-लक्षणविलक्षणहिरण्यपट्टसमलङ्कतमूर्धानो नगरप्रधानव्यवहर्तारः, सेनापतयः चतुरङ्गसेनानायकाः, सार्थवाहा: गणिम-धरिम-मेय-परिच्छेद्य-रूपक्रेय-विक्रेयवस्तुजातमादाय लाभेच्छयादेशान्तराणि बजतां सार्थ वाहयन्ति-योग-क्षेमाभ्यां परिपालयन्तीति, दीनजनोपकाराय मूलधनं दत्त्वा तान् समर्द्धयन्तोति तथा, तत्र गणिमम् =एक द्वि-त्रि-चतुरादिसंख्याक्रमेण गणयित्वा यद्दीयते, यथा-नालिकेर-पूगीफल-कदलीफलादिकम्, धरिमं तुलासूत्रेणोत्तोल्य यद्दीयते, यथा ब्रीहि-यव-लवण-मितादि, मेयं शराव-लघुभाण्डादिनोजिस पर पूरी-पूरी कृपा हो और उस कृपाकोर के कारण जिनके लाखोंके खजाने हो तथा जिनके सर पर उन्हींको सूचित करने वाला चांदीका विलक्षण पट्ट शोभायमान हो रहा हो, जो नगर के प्रधान व्यापारी हों उन्हें श्रेष्ठी कहते हैं। चतुरंग सेनाके स्वामीको सेनापति कहते हैं । जो गणिम, धरिम, मेय और परिच्छेद्य रूप खरीदने-बेचने योग्य वस्तुओं को लेकर नफाके लिए देशान्तर जानेवालेको साथ ले जाते हैं, योग (नयी वस्तु की प्राप्ति) और क्षेम (प्राप्त वस्तु की रक्षा के द्वारा उनका पालन करते हैं, गरीबोंकी भलाईके लिए उन्हें पूँजी देकर व्यापार द्वारा धनवान् बनाते हैं उन्हें सार्थवाह कहते हैं। एक, दो, तीन, चार आदि संख्याके हिसाब से जिनका लेन-देन होता है उसे गणिम कहते हैं, जैसे-नारियल. सुपारी, केला आदि । तराजू पर तोल कर जिसका लेन-देन हो उसे धरिम कहते हैं, जैसे धान, પૂરેપૂરી કૃપા હોય અને એ કૃપાને કારણે જેમની પાસે લાખનો ખજાને હેય; તથા જેમને માથે તેનું સૂચન કરનારે ચાંદીનો વિલક્ષણ પટ્ટ શોભાયમાન થઈ રહ્યો હોય; જે નગરના મુખ્ય વ્યાપારી હોય, તેને શ્રેષ્ઠી કહે છે ચતુર ગ સેનાના સ્વામીને સેનાપતિ કહે છે. ગણિમ ધરિમ મય અને પરિચ્છેદ્ય રૂપ ખરીદવા–વેચવા યોગ્ય વસ્તુઓ લઈને નફાને માટે દેશાંતર જનારાઓને જે સાથે લઈ જાય છે. યોગ (નવી વસ્તુની પ્રાપ્તિ) અને ક્ષેમ (પ્રાપ્ત વસ્તુનું રક્ષણ) ની દ્વારા તેમનું પાલન કરે છે. ગરીબના ભલા માટે તેમને પૂછ આપીને વેપાર દ્વારા ધનવાન બનાવે છે, તેમને સાર્થવાહ કહે છે. એક, બે. ત્રણ, ચાર આદિ સંખ્યાના હિસાબે જેની લેણ-દેણ થાય છે તેને ગણિમ કહે છે, જેમકે નાળીએર, સે પાણી ઇત્યાદિ, ત્રાજવાથી તેલને જેની લેણ-દેણ કરવામાં આવે છે તેને ધરિમ કહે છે, જેમકે ધાન્ય. જવ, મીઠું, સાકર ઈત્યાદિ
१ अलब्धस्य लाभो योगः, लब्धस्य परिपालनं क्षेमः।
ઉપાસક દશાંગ સૂત્ર