Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मगारसञ्जीवनी टीका अ. १ मू. ५६ अतिथिसंविभागवतातिचार० ३०७ परव्यपदेशः अदानबुद्धया-'परकीयमिदमन्नादिकं न ममे'-त्यादेर्वाक्यस्य साधुसमीपे भाषणमित्यर्थः, स्वयं सुस्थितोऽपि दातुं परस्य कथनं वा, एष चतुर्थः ।४। मत्सरः परशुभद्वेषः, अत्रतूपचारादीा , यवो मत्सरः कृपणस्तस्य भावो मात्सर्य, ततश्च-'अनेन साधवे इदं दत्तं किमहमस्माद्दीनो यन्त्र दास्ये' इत्येवमीया॑वत्वं, दाने कार्पण्याचरणं वेत्यर्थः। केचित्तु'-मत्सरः कोपः स एव मात्सर्य-कोपपुरस्सरं साधवे भिक्षादानमित्यर्थः' इति वदन्ति, एष पञ्चमः ।५।
एतेषु पञ्चसु यथाकथञ्चिदपि दानस्य सद्भावादतीचारत्वमेव न तु भङ्गत्वम् , समयको टालकर भिक्षा देनेको तैयार होना कालातिक्रम अतिचार है।
[४] परव्यपदेश-अर्थात् दुसरेका कह देना । भिक्षा न देनेके अभिप्रायसे यह आहार आदि दूसरेका है मेरा नहीं' ऐसा कहना अथवा आप [स्वयं] सूझता [शुद्ध-आहारादि देने योग्य होने परभी आहारादि देनेके लिए दूसरेको कहना परव्यपदेश अतिचार है।
[५] मत्सरिता-दूसरेके भलेमें द्वेष करना मत्सर है । यहा उपचारसे मत्सरका अर्थ ईर्ष्या है । ' इसने साधुको यह दिया है, मैं क्या इससे कम हूँ कि मैं यह पदार्थ न दूं' इस प्रकार ईर्ष्या करना मात्सर्य है। अथवा दान देने में कंजूसी करना मात्सर्य अतिचार है। कोई-कोई 'मत्सरका अर्थ क्रोध है। ऐसा कहते हैं, उनके मतसे क्रोध-पूर्वक साधुको भिक्षा देना मात्सर्य अतिचार है। . ये पांचों अतिचार ही हैं, क्योंकि सभीमें किसी न किसी रूपमें અને આહાર પણ ન દેવે પડે' એવી ભાવનાથી સાધુના ભજનના સમયને ટાળીને ભિક્ષા દેવાને તૈયાર થવું એ કાલાતિક્રમ છે.
(૪) પરવ્યપદેશ–અર્થાત્ બીજાને કહી દેવું ભિક્ષા ન આપવાના હેતુથી “આ આહાર આદિ બીજાનો છે–મારો નથી એમ કહેવું, અથવા પિતે સૂઝતે (આહારદિ વેરાવી શકે તેવ) હેવા છતાં પણ આહાર દેવા માટે બીજાને કહેવું, એ પરવ્યપદેશ भतियार छे.
(૫) મત્સરિતા–બીજાના ભલામાં દ્વેષ કરે એ મત્સર છે. અહીં ઉપચાર કરીને મત્સરને અર્થ ઈષ્ય છે. એણે સાધુને આ આપ્યું છે, હું શું તેનાથી કમ છું કે એ પદાર્થ ન આપું ? એ પ્રમાણે ઈર્ષ્યા કરવી એ માત્સર્ય છે. અથવા દાન આપવામાં કંજૂસાઈ કરવી એ માત્સર્ય અતિચાર છે. કેઈ કઈ કહે છે કે “મત્સરને + અર્થ કે છે. તેમને મતે ક્રોધપૂર્વક સાધુને ભિક્ષા આપવી એ માત્સર્ય અતિચાર છે.
એ પાંચે અતિચાર જ છે, કેમકે એ બધામાં કેઈ ને કઈ રૂપમાં દાન દેવાને
ઉપાસક દશાંગ સૂત્ર