Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसञ्जीवनी टीका म. ९९-१०२ हस्तिरूपधरिदेवोपसर्गवर्णनम् ३७७ नखा यस्य तत् । आलीनेति-आ किश्चित् लीन लग्नं प्रमाणयुक्तंप्रमाणोपेतं पुच्छं लागलं यस्य तत् । मत्तं मदोन्मत्तं,मेघमिव गुडगुडायमानं=गुड-गुड'ध्वनि कुर्वत् । मन इति-मनश्च पवनश्च मनः-पवनौ तौ जेतुं शीलमस्य मनःपवनजयी तादृशो वेगो यस्य तत्-मनःपवनाधिकवेगवदित्यर्थः। प्रागुक्तमेव स्मारयन्नुपसंहरतिदिव्यमित्यादि । ते त्वाम्, 'मूले द्वितीयार्थे षष्ठी प्राकृतत्वात्' । विहायसम्=आकाशे, द्वितीया तु वहधातोकिमकत्वात्, उद्वहामिउत्क्षिपामि । दन्त-मुसलैः दन्तरूपैर्मुसलैः, प्रतीच्छामि-आकाशात्पतन्तं गृह्णामि-भविष्यत्वेऽपि कालासत्तिबोधनाय वर्तमानप्रयोगः-अयमागच्छामी'त्यादिवत्, एवमग्रेऽपि । पादयोः चरणाभ्याम् 'तृतीयार्थे सप्तमी' लोलयामि=मर्दयामि ॥९९-१०२॥
१ तथा चोक्तं-तथा स्यानीहष्वहाम्' इति स्पष्ट सिद्धान्तकौमुद्याम् ।
२ उक्तञ्च-वत्तेमानसामीप्ये वर्तमानवद्वा' (पा. ३।३।१३१ ) इति । पूंछ कुछ चिपकी हुईसी और प्रमाणोपेत-जितनी होनी चाहिए उतनी थी। वह मदोन्मत्त था। मेघके समान 'गुड-गुड' ध्वति कर रहा था। उसका वेग मन और पवनसे भी तीव्र था। देवताने ऐसे दिव्य हाथीके रूपकी विक्रया की। विक्रिया करके जिधर पोषधशाला और कामदेव श्रावक था, उधर पहुंचा। पहुच कर कामदेव श्रावकसे इस प्रकार बोला-"अबे ओ कामदेव श्रावक ! जैसा कहता हूँ वैसा तू न करेगा तो मैं तुझे अपनी सुंडमें पकडूंगा, और पकड़ कर पोषधशालासे ले जाऊँगा। ले जाकर ऊपर आकाशमें उछाल दंगा, और उछाल कर अपने पैने (तीखे) दातरूपी मूसलोपर झेल लूंगा (ग्रहण कर लूंगा) झेलकर तीन वार नीचे-पृथ्वीतल पर रख कर पैरोंसे मसल दगा, जिससे त अत्यन्त दुःखसे आर्त होकर असमय में ही जीवनसे हाथ धो बैठेगा"॥१०२॥ તેને વીસ નખ હતા. તેનું પૂછડું જરા ચાંટી ગએલું અને પ્રમાણપત જેટલું લાંબુ હેવું જોઈએ તેટલું લાંબું હતું. તે મદેન્મત્ત હતે. મેઘની પેઠે “ગુડ ગુડ ધ્વનિ કરી રહ્યો હતો. તેને વેગ મન અને પવન કરતાં પણ તીવ્ર હ. દેવતાએ એવા દિવ્ય હાથીના રૂપની વિક્રિયા કરી. પછી જ્યાં પિષધશાળા અને કામદેવ શ્રાવક હતું, ત્યાં તે પહએ. પહોંચીને કામદેવ શ્રાવકને આ પ્રમાણે કહેવા લાગે “અરે એ કામદેવ શ્રાવક ! હું જેમ કહું છું તેમ તું નહિ કરે, તે હું તને મારી સૂઢમાં પકડીશ, અને પકડીને પિષધશાળામાંથી લઈ જઈશ, ઉછાળીને મારા તીખા દાંતરૂપી મૂશળે પર ઝીલી લઈરા, ઝીલીને ત્રણવાર નીચે–પૃથ્વી પર મૂકી પગથી કચડી નાંખીશ; એથી તું અત્યંત દુખથી આત્ત થઈને અસમયેજ જીવનથી હાથ छ मेसीश' (१०२).
ઉપાસક દશાંગ સૂત્ર