Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगार सञ्जीवनी टीका अ. ६ ० ९६६ - ९६९ भाग्यपुरुषार्थचर्चा ४२९ भेदाभावे कार्य भेदस्याप्यभावात्, यदुक्तमाकरे- 'अयमेव भेदो भेदहेतुर्वा यद्विरुद्धधर्माध्यासः कारणभेदश्व' इति । न चेश्वरः सुखादिकर्त्ता, तस्य मूर्त्तत्वे प्राकृतपुरुषस्येव समग्रजगत्फलकर्त्तृत्वासम्भवात्, अमूर्त्तत्वे चाकाशस्येव निष्क्रियतया कर्तृत्वासङ्गतेः, एवं स्वभावोऽपि न कारणं, स हि पुरुषाद्भिन्नः सन् पुरुषगतं सुखादि
१ आकरे - भाष्ये, इत्यर्थः । २ अध्यासः = आरोपो ज्ञानं वा ।
समाधान- नहीं, काल भी कारण नहीं हो सकता । काल एक है । अगर इसे कारण मान लें तो उससे एक ही कार्य सुख या दुःख उत्पन्न होगा, किन्तु संसार में भिन्न-भिन्न तरह के कार्य प्रत्यक्ष से देखे जाते है । जब कारण एक ही होता है उसमें भेद नहीं होता तो कार्यमें भी भेद नहीं होता । आकर (भाष्य ) में कहा है - "विरुद्ध धर्मोका पाया जाना और कारण में भेद होना ही भेद और भेदका कारण है" अर्थात् विरुद्ध धर्मोके होने को ही भेद कहते हैं और उसके कारणोंमें भेद होना उस पदार्थके भेदका कारण है । अस्तु । काल एक है, अगर वह कारण होता हो तो कार्यमें भेद नहीं होता । कार्योंमें भेद पाया जाता है; अतः काल कारण नहीं है ।
ईश्वर भी सुख-दुःख आदिके कर्त्ता नहीं है। अगर कर्त्ता मानते हो तो ईश्वरको मूर्त मानोगे या अमूर्त्त ? | अगर मूर्त मानो तो साधारण पुरुषोंके समान वह भी समस्त संसार के कार्योंका कर्त्ता नहीं हो સમાધાન—નહિ, કાળ પણ કારણ નથી થઈ શકતુ. કાળ એક છે. જો તેને કારણુ માની લઈએ, તેા તેથી એકજ કાર્ય-સુખ યા દુઃખ ઉત્પન્ન થશે, પરંતુ જગતમાં જૂદી જૂદી જાતનાં કાર્યો પ્રત્યક્ષ જોવામાં આવે છે. જો કારણ એકજ હોય छे-तेमां लेह नथी होतो-तो अर्यमा लेह नथी होतो. माउर (भाग्यमां) उधुं छे } “વિરૂદ્ધ ધર્મનું પ્રાપ્ત થવું અને કારણમાં ભેદ હાવા એજ ભેદ અને ભેનું કારણ છે.” અર્થાત્ વિરૂદ્ધ ધર્માં હાવા એજ ભેદ કહેવાય છે અને તેના કારણેમાં ભેદ હાવે એજ એ પાર્થીના ભેકને કારણ છે. અસ્તુ. કાળ એક છે, જો તે કારણુ હેત તે કાર્યોમાં ભેદ ન હાત, કાર્ટમાં ભેદ છે; એટલે કાળ એ કારણ નથી. ઇશ્વર પશુ સુખ દુઃખ આદિના કર્તા નથી. અગર જો તેને કર્તા માનતા હા તા ઇશ્વરને મૃત્ત માનશેા કે અમૂત્ત? જો મુર્ત્ત માને તે સાધારણ પુરૂષની પેઠે એ પણ સમસ્ત જગતનાં કાર્યાંના કર્તા નથી હાઇ શકતા. જો ઇશ્વરને અમૂ માના તે તે આશની પેઠે નિષ્ક્રિય હાવાથી કઇ પણ કાર્ય કરી શકે જ નહિ
ઉપાસક દશાંગ સૂત્ર