Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४२
उपासकदशाङ्गसूत्रे के शील आदि का पालन, और यावत् आत्मा को भावित करते करते चौदह वर्ष व्यतीत हो गये। जब पन्द्रहवां वर्ष बीत रहा था तो किसी समय कुण्डकौलिक, कामदेव की तरह ज्येष्ठ पुत्र को कुटुम्ब का भार देकर पोषधशालामें धर्मप्रज्ञप्ति स्वीकार कर विचरने लगा। उसने प्रावककी ग्यारह प्रतिमाओंका पालन किया, यावत् सौधर्मकल्पके अरुणध्वज विमानमें देवपने उत्पन्न हुआ। यावत् समस्त कर्मोंका अंत करेगा-सिद्ध होगा ॥ १७९ ॥
सातवें अंग उपासकदशाके छठे अध्ययनकी अगारसञ्जीवनी नामक
व्याख्याका हिन्दीभाषानुवाद समाप्त ॥ २॥
અને આત્માને યાવત ભાવિત કરતાં કરતાં ચૌદ વર્ષ વીતી ગયાં. જ્યારે પંદરમું વર્ષ જતું હતું, ત્યારે કોઈ સમયે કુંડકૌલિક કામદેવની પેઠે મોટા પુત્રને કુટુંબને ભાર સેંપી પિષધશાળામાં ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારી વિચરવા લાગ્યું. એણે શ્રાવકની અગીઆર પ્રતિમાઓનું પાલન કર્યું, યાવત સોધમકલ્પના અરૂધ્વજ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે. યાવત સમસ્ત કર્મોને અંત કરશે-સિદ્ધ થશે. (૧૭૯).
સાતમાં અંગઉપાસકદશાના છઠ્ઠા અધ્યયનની અગાસંજીવની
नाभ व्याण्याने। गुती-सापानुवाद समाप्त. (6)
ઉપાસક દશાંગ સૂત્ર