Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
ग्रन्थप्रशस्तिः
(आर्या) चरमः समीर-मल्लो, गुरुसेवायां समीर इव मल्लः । लघुरपि गुरुर्बुभूषु-यो बाल ब्रह्मचर्यमाचरति ॥८॥ केसरिवर इव वपुषा, वचसा यशसा च तेजसा ललितः। केसरिसिंहजिरासी, प्रधानसचिवोऽस्य मेदपाटस्य ॥९॥
( वसन्ततिलका ) सामादिनीति-निपुणो नृपति प्रियैषी, - तजः प्रधानसचिवो जनतोपकारी । कोठारिजिः प्रवचनी श्रित-पुत्र-पौत्रः,
साहाय्यमत्र कृतवान् बलवन्तसिंहः ॥१०॥ तीसरे सबसे छोटे मुनि समीरमल्लजी हैं । ये समीरमल्लजी गुरु-सेवामें समीर (पवन)के सदृश मल्ल तथा बालब्रह्माचारी हैं। इन्हीं कारणोंसे ये शरीरसंस्थानमें लघु होने पर भी गुरु (बडे) बन जाना चाहते हैं अर्थात् यह मुनि उत्साही-उन्नतिशील हैं ॥८॥ ____ इस मेवाडदेश के प्रधानमन्त्री केशरीसिंहजी थे। वे शरीरसे, वचनसे, यश (कीर्ति)से, और तेज (कान्ति)से ललित (सुन्दर ) श्रेष्ठ केशरी सिंह के समान थे ॥९॥ साम दाम दण्ड भेद नीतियोंमें निपुण, मेवाड़महीपतिके मंगलकी कामना करने वाले, प्रजाके उपकारी, प्रवचनके परिपालक, पुत्र-पौत्रोंसे सपन्न कोठारी बलवन्तसिंहजी उनके पुत्ररत्न हैं। इन्होंने इसमें प्रथम सहायता प्रदान की है ॥१०॥ ये बलवन्तसिंहजी અને ત્રીજા સૌથી નાના મુનિ સમીરમલજી છે. એ સમીરમલજી ગુરૂસેવામાં સમીર (પવન)ના જેવા મહલ તથા બાલબ્રહ્મચારી છે. એ કારણોથી એ શરીર-સંસ્થાનમાં લઘુ હોવા છતાં પણ ગુરૂ (મોટા) થઈ જવા ઈચ્છે છે અર્થાત આ મુનિ ઉત્સાહી અને उन्नतिशील छे. (८)
આ મેવાડના પ્રધાનમંત્રી કેશરીસિંહજી હતા. તે શરીરે, વચન, યશે (तिमे), अन तेरे (न्तिमे) eled (४२) श्रेष्ठ शरीसिना 24 ता. (૯) સામ-દામ-દંડ-ભેદની નીતિમાં નિપુણ, મેવાડ મહિપતિના મંગળની કામના કરવાવાળા, પ્રજાના ઉપકારી, પ્રવચનના પરિપાલક, પુત્ર પૌત્રએ કરીને સંપન્ન કે ઠારી બલવંતસિંહજી એમના પુત્ર રત્ન છે. એમણે આમાં પ્રથમ સહાયતા પ્રદાન કરી છે.(૧૦)
ઉપાસક દશાંગ સૂત્ર