Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपासकदशाङ्ग एवं काल एकान्ततोऽकारणं सन्नपि सहकारितयाऽवश्यमस्ति कारणमितरथा चम्पक-बकुल-पाटलादीनां पुष्पाणां पनसाऽऽम्रसेवादीनां फलानां च तस्मिस्तस्मिनियतकाल एवोद्गमानुपपत्तेः। सहकारीमात्रत्वादेव च जगद्वैचित्र्यं नासङ्गतम् । तथेश्वरस्यापि कर्तृत्वमस्त्येव यत ईश्वरो न कश्चिदपूर्वोआत्माऽतिरिक्तः अपि तु आत्मैव तत्र तत्रोत्पद्यमानतया समस्तजगद्वन्यापनेन " आमोतिव्यामोति सर्व जग"-दिति व्युत्पत्तेः सुघटत्वात्, तस्य च सुखादिकतत्वमविसंवादमेव, अमूनत्वादिकं त्वेवं सति स्वत एव दरापेतम् ।
एवं स्वभावोऽपि यथाकथश्चित्सहकारितया कर्ता संभवत्येव यत आत्मन उपयोगलक्षणमसङ्ख्येयप्रदेशत्वं, पुद्गलानां मूतत्वं, धर्मास्तिकायादीनाममूत्तत्वादिकं च स्वभावाक्रान्तमेवेति कृतमतिविस्तरेण ॥१७१-१७२॥ ___ इसी प्रकार काल एकान्तसे कारण न होने पर भी सहकारी रूपसे कारण है ही। चम्पा, बकुल, पाटल (गुलाब) आदि पुष्प, तथा पनस, आम, सेव आदि फल, नियत-नियत कालमें होते हैं। यदि कालको कारण न माना जाय तो यह व्यवस्था नहीं बन सकती । सहकारी मात्र माननेसे संसारकी विचित्रता भी युक्ति-युक्त बनती है।
ईश्वर भी कर्ता है, क्योंकि आत्मा के अतिरिक्त और कोई विचित्र ईश्वर नहीं है । आत्मा संसारमें सर्वत्र उत्पन्न हुआ-हो रहा है, इसलिए वह व्यापक है, इस प्रकार व्युत्पत्ति भी असंगत नहीं है। उस आत्माको सुख आदिका कर्ता मानने में कुछ विवाद नहीं है । हा। ऐसा माननेसे अमूर्तत्व आदि गुण तो दूर ही रहते हैं।
स्वभाव भी कथञ्चित् कर्ता है। क्योंकि आत्माका उपयोग (ज्ञानदर्शन) तथा असंख्यातप्रदेशिता-स्वभाव, पुद्गलोका मूतत्व-स्वभाव
જે રીતે કાળ એકાન્ત કારણ ન હોવા છતાં પણ સહકારી રૂપે કારણુજ છે. ચંપ, બકુલ, ગુલાબ આદિ પુષ્પ તથા ફણસ, કેરી, આદિ ફળ નિયત-નિયત કાળમાં થાય છે. જે કાળને કારણે ન માનવામાં આવે તે એ વ્યવસ્થા ન બની શકે. સહકારી માત્ર માનવાથી જગતની વિચિત્રતા પણ યુકિતયુકત બને છે.
ઈશ્વર પણ કર્યા છે, કારણ કે આત્મા સિવાય બીજો કોઈ વિચિત્ર ઈશ્વર નથી. આત્મા જગતમાં સર્વત્ર ઉત્પન્ન થયે-થઈ રહ્યો છે, તેથી તે વ્યાપક છે, એ પ્રકારની વ્યુત્પત્તિ પણ અસંગત નથી. એ આત્માને સુખ આદિને કર્તા માનવામાં કશે વિવાદ નથી. હા, એ માનવાથી અમૂર્તવ આદિ ગુણ તે દૂરજ રહે છે.
સ્વભાવ પણ કથંચિત કર્યા છે, કારણ કે આત્માને ઉપગ (જ્ઞાનદર્શન
ઉપાસક દશાંગ સૂત્ર