Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगरधर्मसञ्जीवनी टीका अ. ४ सू० १५१-१५७ देवकृतोपसर्गवर्णनम् ४१५ गाथापति था । वह सब प्रकार पन यावत् अजेय था। छह करोड़ सोनैया उसके खजाने में थे, छह करोड़ व्यापार में लगे थे, और छह करोड़ प्रविस्तर ( लेन-देन ) में लगे हुए थे। उसके छह गोकुल अर्थात् साठ हजारका गोवर्ग था । धन्या नामकी भार्या थी । श्रमण भगवान् महावीर स्वामी समोसरे । सुरादेव आनन्दकी तरह गया और गृहस्थ धर्मको स्वीकार किया । वह कामदेव के समान यावत् श्रमण भगवान् महावीरके निकटकी धर्मप्रज्ञप्तिको स्वीकार कर विचरने लगा ॥ १५१ ॥ इसके अनन्तर सुरादेव श्रावकके सामने पूर्वरात्रि के अपर समय में एक देवता प्रगट हुआ। वह देवता नील कमल के समान यावत् तलवार लेकर सुरादेव श्रमणोपासक से बोला - "अरे सुरादेव श्रावक ! ओ मृत्यु के कामी ! यदि तू शील आदिको यावत् भंग नहीं करता तो तेरे बड़े लड़केको घरसे लाता हूँ, और लाकर तेरेही सामने उसका घात करता हूँ । उसे मार डालने के बाद उसीके मांसके पांच टुकडे करूँगा और अदहनसे
भरे हुए कढाह में उकालुंगा । अकाल कर तेरे शरीरको मांस से और लोहुसे सींचूंगा, जिसमे तू अकाल ही जीवनसे हाथ धो बैठेगा "। इसी प्रकार मँझले और सबसे छोटे लडके के लिये कहा । जब सुरादेव निर्भय बना रहा तो क्रमशः उसके पुत्रोंको लाया और मार डाला । प्रत्येकके मांसके હતા. તે સદ્ પ્રકારે સંપન્ન યાવત્ અજેય હતા. છ કરોડ સાનૈયા તેના ખજાનામાં हता, છ કરોડ વ્યાપારમાં રયા હતા અને छ ४ आवस्तर (बेलुहेश) भां લગાડયા હતા, તેની પાસે છ ગેાકુળ અર્થાત ૬૦ સાઇઠ હજાર ગાવના પશુઓ હતાં. ધન્યા નામની ભાર્યાં હતી. શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામી સમાસમાં. સુરાદેવ આનંદની પેઠે ગયા અને તેણે ગૃહસ્થયને સ્વીકાર કર્યાં. તે કામદેવની પેઠે યાવત શ્રમણ ભગવાન મહાવીરની સમીપની ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારી વિચરવા લાગ્યા. (૧૫૧) ત્યારપછી સુરાદેવ શ્રાવકની સામે પૂરાત્રિના અપર સમયમાં એક દેવતા પ્રકટ થયા. એ દેવતા નીલકમલના જેવી ચાવતુ તવાર લઈને સુરાદેવ શ્રમણેાપાસકને કહેવા લાગ્યેઃ “અરે સુરાદેવ શ્રાવક! હે મૃત્યુના કામી! જો તુ શીલ આદિને યાવત ભંગ નહિ કરે તેા તારા મેાટા પુત્રને ઘેરથી લાવું છું અને તારી સમીપે જ તેના ઘાત કરૂં છું. તેને મારીને તેના માંસના પાંચ ટુકડા કરીશ અને આંધળુથી ભરેલી કડાઇમાં ઉકાળીશ; પછી તારા શરીર પર એ માંસ અને લેાહી છાંટીશ, જેથી તુ અકાળે જ જીવન ગુમાવી બેસીશ.” એ પ્રમાણે વચેટ અને સૌથી નાના પુત્રને માટે પણ કહ્યું. સુરાદેવ નિયજ રહ્યો એટલે ક્રમશઃ તે દેવ તેના પુત્રાને લાળ્યે, તેમને
ઉપાસક દશાંગ સૂત્ર