Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्म सञ्जीवनीटीका अ० ४ सू० १५१-१५७ देवकृतोपसर्गवर्णनम् ४१७ आकाशमें विलीन हो गया। सुरादेवके हाथ एक खंभा आ गया। वह उसे पकड़ कर कड़े जोरसे कोलाहल मचाने लगा ॥१५५॥ उसकी पत्नी घन्याने कोलाहल सुना तो वह दौड़ कर सुरादेव श्रवकके समीप आई, वहाँ आकर बोली "देवानुप्रिय ! आपने इतने ज़ोरसे कोलाहल क्यो किया ? ॥१५६॥ सुरादेव श्रावक धन्यासे कहने लगा-"देवानुप्रिये ! कोई अनार्य पुरुष" इत्यादि वही सब बात कही जैसे घुलनीपिताने अपनी मातासे कही थी। धन्या बोली-देवानुप्रिय ! कुछ भी नहीं हुआ, न बड़ा लड़का मारा गया, न मॅझला और न छोटा, न कोई आपके शरीरमें रोगातंक ही डालता है, किन्तु कोई पुरुष आपको उपसर्ग कर रहा है।" इसके बाद वही सब बात कही जो भद्राने चुलनीपितासे कही थी। बाकी सब पूर्वकी नाई यावत् अन्तमें सुरादेव सौधर्म कल्पमें अरुणकान्त विमानमें उत्पन्न हुआ। वहाँ उसकी चार पल्योपमकी स्थिति है। वह महाविदेह क्षेत्रसे सिद्ध होगा ॥ १५७ ॥
निक्षेप-अन्त में श्री सुधर्मास्वामी कहने लगे-“हे जम्बू ! मैंने श्री महावीरस्वामीसे जैसा सुना है वैसा हो तुम्हें कहा है" ॥ श्री उपासकदशांग सूत्रके चौथे अध्ययनकी अगारसञ्जीवनी टीकाका
हिन्दीभाषानुवाद समाप्त हुआ ॥४॥ થઈ ગયે. સુરદેવના હાથમાં એક થાંભલે આવી ગયે. તે એને પકડીને મોટા જોરથી બૂમ પાડવા લાગે. (૧૫૫). તેની પત્ની ધન્યા તે સાંભળીને સુરદેવ શ્રાવકની સમીપે દોડી આવી અને બેલી: “દેવાનુપ્રિય તમે આટલા જોરથી બૂમ કેમ પાડી?” (૧૫૬). સુરદેવ શ્રાવક ધન્યાને કહેવા લાગ્યુઃ “દેવાનુપ્રિયે! કઈ અનાર્ય પુરૂષ ઈત્યાદિ.” બધી વાત કહી કે જે પ્રમાણે ચુલની પિતાએ પિતાની માતાને કહી હતી, ધન્ય બેલી – “દેવાનુપ્રિય! કશુંય થયું નથી; મેટા વચ્ચેટ કે નાના પુત્રને કોઈએ મારી નાંખ્યા નથી. તેમજ આપના શરીરમાં કે રોગાતંક પણ નાંખતું નથી, પરન્તુ કઈ પુરૂષ આપને ઉપસર્ગ કરી રહ્યો છે.” પછી તેણે તેને બધી વાત કહી કે જે ભદ્રાએ ચુલની પિતાને કહી હતી. બાકી બધું પૂર્વવત્ યાવત્ છેવટે સુરદેવ સૌધર્મ કલ્પમાં અરૂણકાન્ત વિમાનમાં ઉત્પન્ન થયે ત્યાં તેની ચાર પલ્યોપમની સ્થિતિ છે. તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. (૧૫૭).
નિક્ષે૫-છેવટે શ્રી સુધર્માસ્વામીએ કહ્યું: “હે જબૂ! મેં શ્રી મહાવીર સ્વામી પાસેથી જે પ્રમાણે સાંભળ્યું છે તે પ્રમાણે મેં તને કહ્યું છે.”
ઇતિ શ્રી ઉપાસક દશાંગ સત્રના ચોથા અધ્યયનની અગારસંજીવની ટીકાને ગુજરાતી-ભાષાનુવાદ સમાપ્ત, (૪)
-
ઉપાસક દશાંગ સૂત્ર