Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
___उपासकदशास्त्र छाया-ततः खलु स देव एकं महान्तं नीलोत्पल यावदसिं गृहीत्वा चुलनीपितरं श्रमणोपासकमेवमवादीत-हंभोः! चुलनीपितः ! श्रमणोपासक ! यथा कामदेवो यावन्न भनक्षि तर्हि तेऽहमद्य ज्येष्ठं पुत्रं स्वकतो गृहतो नयामि, नीत्वा तवाग्रतो घातयामि, घातयित्वा, त्रीणि मांसशूल्यकानि करोमि, कृत्वा, आदहनभृते कटाहे
लगे थे, और आठ करोड़ प्रविस्तर (लेन-देन)में लगे हुए थे। दस हजार गायोंके एक गोकुलके हिसाबसे आठ गोकुल थे, अर्थात् अस्सी हजारका गोवर्ग था। वह आनन्दकी तरह राजा ईश्वर आदिका आधार यावत् सब कार्योंका वर्द्धक था। महावीर स्वामी पधारे। परिषद् निकली। चुलनीपिता भी आनन्द श्रावककी भाति निकला, और उसी तरह गृहस्थ धर्मका स्वीकार किया। गौतमने पूछा। और शेष सब कथन कामदेवके समान समझता, यावत् पोषधशालामें ब्रह्मचारी रहकर श्रमण भगवान महावीर के समीपकी धर्मप्रज्ञप्ति स्वीकार कर विचरता थः ॥ १२६ ।। तब चुलनीपिता श्रावकके मामने रात्रिके पिछले समयमें एक देव प्रगट हुआ ॥ १२७ ॥
વ્યાપારમાં લગાડયા હતા, અને આઠ કરોડ વિસ્તર (લેણ-દેણ) માં રોકેલા હતા. દસ હજાર ગાયોનું એક ગેકુળના હિસાબે આઠ ગોકુળ હતાં, અર્થાત્ એંશી હજાર ગોવર્ગનાં પશુઓ હતાં. તે આનંદની પેઠે રાજા ઈશ્વર આદિને આધાર યાવત સર્વ કર્મને વર્ધક હતું. મહાવીર સ્વામી પધાર્યા, પરિષદ નીકળી. ચુલની પિતા પણ આનંદ શ્રાવકની પેઠે નીકળ્યો અને એજ રીતે તેણે ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો. ગૌતમે પૂછ્યું. બાકીનું બધું કથન કામદેવની પેઠે સમજવું. યાવત પિષધશાળામાં બ્રહ્મચારી રહીને શ્રમણ ભગવાન મહાવીરની સમીપની ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારી વિચરતે હતે. (૧૨૬). પછી ચુલની પિતા શ્રાવકની સામે રાત્રિના પાછલા સમયમાં એક દેવ ४८ च्या. (१२७). . ....... . ..
..
ઉપાસક દશાંગ સૂત્ર