Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नगरसञ्जीवनी टीका अ.१ सू.६६-६८ आनन्दधर्मज्ञप्तिपतिज्ञानिरूपणम् ३३९ विवयीकता, कल्पितः कल्पनारूपेण व्यवस्थितः, पार्थितः पार्थनाविषयीकृतः, मनोगत:मनस्येवावस्थितो न तु वचनेन प्रकाशितः, समुदपद्यत=अभवत् । व्याक्षेपेण व्यग्रतया । आन्तिकीम् अन्ति के निकटे भवा आन्तिकी ताम्-भगवतः पावस्थाभित्यर्थः उपस्कुरुत-रन्धयत, उपकुरुत मम समीपे समानयत । अवशिष्टाः सुस्पष्टाः ॥ ६३-६८ ॥ राजा, ईश्वर यावत् आत्मीय जनोंका भी आधार हूँ, इस व्यग्रताके कारण मैं श्रमण भगवान महावीरके समीपकी धर्मप्रज्ञप्तिको स्वीकार कर विचरने में समर्थ नहीं हूँ। इसलिए यह अच्छा होगा कि सूर्योदय होने पर विपुल अशन, पान, खाद्य, स्वाध (सगा-संबन्धी आदिको जिमा कर) पूरण श्रावककी तरह यावत् ज्येष्ठ पुत्रको कुटुम्बमें स्थापित करके मित्रों यावत् ज्येष्ठ पुत्रसे पूछकर कोल्लाक सन्निवेशमें ज्ञातकुलकी पोषधशालाका प्रतिलेखन कर श्रमण भगवान् महावीरके समीपकी धर्मप्रज्ञप्ति स्वीकार कर विचरूँ !" उसने ऐसा विचार किया, विचार कर दूसरे दिन मित्र आदिको विपुल अशन पान खाद्य स्वाद्य जिमानेके षाद पुष्प, वस्त्र, गन्ध, माला और अलंकारोंसे उनका सत्कार किया, सन्मान किया। सत्कार-संमान करके उन मित्रों आदिके समक्ष अपने ज्येष्ठ पुत्रको बुलवाया, बुलवाकर कहा-" बेटे ! मैं वाणिजग्राम नगरमें बहुतसे राजा ईश्वर आदिका आधार, यावत् मैं ऐसा विचार कर रहना चाहता हूँ। अतः मेरे लिए यही अच्छा है कि मैं अब तुम्हें ઈશ્વર યાવત આત્મીય જનેને પણ આધાર છું, એ વ્યગ્રતાને કારણે હું શ્રમ ભગવાન મહાવીર સમીપેની ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકારીને વિચરવામાં સમર્થ નથી. તેથી એજ સારું છે કે–સૂર્યોદય થતાં ખૂબ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય (સંબંધી વગેરેને જમાડીને) પૂરણ શ્રાવકની પેઠે યાવત યેષ્ઠ પુત્રને કુટુંબમાં સ્થાપિત કરી મિત્ર થાવત્ યેષ્ઠ પુત્રને પૂછી કલાક સંનિવેશમાં જ્ઞાનકુલની પિષધશાળાનું પ્રતિલેખન કરી શ્રમણ ભગવાન મહાવીરની સમીપની ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારી હું વિચરૂ તેણે એ વિચાર કર્યો. વિચારીને બીજે દિવસે મિત્ર આદિને ખૂબ અશન પાન ખાદ્ય સ્વાદ્ય જમાડી પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારોથી એમને સત્કાર કર્યો, સન્માન કર્યું. સત્કાર-સન્માન કરીને એ મિત્ર આદિની સમક્ષ પિતાના જ્યેષ્ઠ પુત્રને બોલાવ્યો અને કહ્યું : “પુત્ર! હું :વાણિજગ્રામ નગરમાં ઘણું રાજા ઈશ્વર | આદિને આધાર છું, યાવત્ હું આ વિચાર કરી રહેવા ચાહું છું. માટે મારે માટે એ જ સારું છે કે હું હવે તમને આપણા કુટુંબને :ભાર ઍપીને વિચરૂં” (૨૬).
ઉપાસક દશાંગ સૂત્ર