Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसञ्जीवनीटोका अ.१ सू०८३-८६ आनन्दगौतमप्रश्नोत्तरनिरूपणम् ३५७ गृहस्थको हो सकता है तो हे भगवन् ! मुझ-घरमें रहनेवाले गृहस्थको भीअवधि ज्ञान उत्पन्न हुआ है, उससे पूर्व दिशाकी तरफ लवणसमुद्रमें पांचसौ योजन तक यावत् लोलुपाच्युत नरक तक मैं जानता और देखता हूँ" ८३ ।। तब भगवन् गौतम आनन्द श्रावकसे कहने लगे-"गृहस्थको घरमें रहते हुए अवधिज्ञान हो सकता है परन्तु इतने अधिक क्षेत्र में नहीं, इसलिए हे आनन्द ! तुम इस स्थानकी आलोचना निंदना करके यावत् तपस्या स्वीकार करो" ॥ ८४॥ तब वह आनन्द भगवान् गौतमसे बोला-" भगवन् ! क्या जिन-प्रवचनमें सत्य, तात्त्विक, तथ्य
और सद्भूत भावोंके विषयमें भी आलोचना की जाती है यावत् तपःकर्म स्वीकार किया जाता है ?" गौतम-"नहीं, ऐसा नहीं है।" आनन्द"भगवन् ! यदि जिन-वचनमें सत्य यावत् भावोंके विषयमें आलोचना नहीं की जाती, और यावत् तपःकर्म नहीं स्वीकार किया जाता तो हे भगवन् ! आपही इस स्थानकी आलोचना कीजिए यावत् तपःकर्म स्वीकार कीजिए" ॥ ८५॥ तदनन्तर भगवान् गौतम, आनन्द श्रावकके इतना कहने पर शंका, कांक्षा, और विचिकित्साको प्राप्त होकर आनन्द के पाससे निकले । निकल कर जहां दूतिपलाश चैत्य और श्रमण ભગવાન ! ઘરમાં રહેતા ગૃહસ્થને શું અવધિજ્ઞાય ઉત્પન્ન થઈ શકે ?” ગૌતમે કહ્યું " 1, श." मान हे धु: "भगवन ! २ स्थने २ तो भने-घरमा રહેનારા ગૃહસ્થને પણ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી પૂર્વ દિશાની બાજુએ લવણસમુદ્રમાં પાંચસો જન સુધી યાવત્ લાલુ પામ્યુત નરક સુધી હું જાણું–દેખું છું” (૮૩). એટલે ભગવાન ગૌતમ આનંદ શ્રાવકને કહેવા લાગ્યા: “ગૃહસ્થને ઘરમાં રહેતા અવધિજ્ઞાન થઈ શકે છે, પરંતુ આટલા મોટા ક્ષેત્રમાં નહિ; તેથી હિં આનંદતમે આ સ્થાનની આલોચના કરી અને ચાવતુ તપસ્યા સ્વીકારે.” ત્યારે આનાદે ભગવાન ગૌતમને કહ્યું: “ભગવન! શું જિન-પ્રવચનમાં સત્ય, તાવિક, તથ્ય અને સદ્ભૂત ભાવેના વિષયમાં પણ આલેચના કરવામાં આવે છે यावत त५४ स्वीमा मावे छ ?” गौतमे ४ह्यु: “ना, सम नथी.” सानो કહ્યું – “ભગવાન ! જે જિન વચનમાં સત્ય યાવતુ ભાવેના વિષયમાં આલોચના નથી કરવામાં આવતી અને યાવત તપકમ નથી સ્વીકારવામાં આવતું, તે હે ભગવન! આપ જ આ સ્થાનની આલે થના કરે યાવત તા:કમને સ્વીકાર કરે ૮૫ પછી ભગવાન ગૌતમ, આનંદ શ્રાવકના આટલા કથનથી શંકા, કાંક્ષા, અને વિચિકિત્સાને પ્રાપ્ત થઈ આનંદની પાસેથી નીકળ્યા, અને જે બાજુએ
ઉપાસક દશાંગ સૂત્ર