Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसञ्जीवनी टीका अ० २ मू० ९४ पिशाचरूपधारिदेववर्णनम् ३६५ दर्शनीयौ । उरभ्रपुटसनिमा मेषनासापुटतुल्या, शुषिराम्शुषिरं विवरं तयुक्ता गहराकाररन्ध्रवतीत्यर्थः। 'यमले'-ति-यमले संयुते ये चुल्ल्यौ तयोः संस्थानम् आकारस्तद्वत्संस्थिते । कपिलकपिलानि अतिपिङ्गलानि । 'हलकुदाले'.ति-हलकुदालं हलस्य मुखं येन भूमिर्दायते तद्वत्संस्थानयुक्ता, हनुका-हनुः कपोलाधोभागः । 'गल्ले-ति-गल्लः कपोलकडिल्लमि-भोजनविशेष इव, एतदेव विशिनष्टि'गर्त'-मित्यादि-गर्त=श्वभ्रवनिम्नमध्यं, स्फुटं विदीर्णस्वरूपम्, इदमेवाभिप्रेत्य गडिल्लमित्युक्तम्, कपिलं-पिङ्गलं, परुषं कठोरस्पर्शम् । मृदङ्गे-ति-मृदङ्गः स्वनामप्रसिद्धो वाधविशेषस्तस्य य आकारः स्वरूपं तेनोपमा सादृश्यं ययौस्तौ, स्कन्धौ -भुजमूलभागो। पुरेति-पुरेषु वरं-पुरवरं-प्रधाननगरं तस्य यत्कपाटमर्थाद द्वारस्थितमतिविशालं तेनोपमा सादृश्यं यस्य तत्-अतिविशालमित्यर्थः,वक्षः उरःस्थउठी हुई ) होनेसे विकृत और अत्यन्त बुरी दीखती थीं। कान उसके टूटे हुए सूपड़े के समान बड़ा ही विचित्र और देखने में भयंकर थे। नाक उसकी मेढेकी नाक जैसी थी, गड्ढे सरीखे छेद उसमें बने हुए थे। नाकके दोनों छेद ऐसे थे मानों जुडे हुए दो चूल्हे हो । उसकी मुछे घोड़ेकी पूँछ जैसी और अत्यन्त भूरी होनेसे विकृत दुर्दर्शनीय थीं । दोनों होठ ऊँटके होठोंके समान लंबे थे । फाल (लोहेकी हलवाणी) के समान उसके तीखे तीखे दात थे । जीभ सूपड़े के टुकड़े के समान विकृत और देखने में बीभत्स थी। उसकी हड़बची हलके अग्रभागके समान बाहार निकली हुई थी। उसके गाल कडिल्ल बर्तन (ऊंडे पात्र) के समान गहरे तथा फटे हुए दीखते थे, और भूरे रंगके अत्यन्त कर्कश(कठोर)थे। उसके कंधे मृदंगोंके समान थे। किसी प्रधान नगरके फाटकके समान चौड़ी उसकी छाती थी। उसकी दोनों भुजाएँ कोष्ठिका હતી. તેના કાન તૂટેલા સુપડાના જેવા અત્યંત વિચિત્ર અને જોવામાં ભયંકર લાગતા હતા. તેનું નાક ઘેટાના નાક જેવું હતું. તેમાં ખાડા જેવા છેદ હતા. નકિના બેઉ છેદ એવા હતા કે જાણે એક બીજાથી જોડાયેલા બે ચૂલા હોય. તેની મૂછો ઘેડાના પૂંછ જેવી અને અત્યંત ભૂરી હોવાથી વિકૃત દુર્દશનીય હતી. બેઉ હેઠ ઊંટના હોઠના જેવા લાંબા હતા હળના લેઢાના ફળા (જે વડે જમીન ખોદાય છે હળની અંદર બેસેલી લેઢાની કેશ) જેવા તેના અણીદાર દાંત હતા. જીભ સૂપડાના ટુકડા જેવી વિકૃત અને જોવામાં ભયાનક હતી તેની હડપચી હળના અગ્રભાગની પેઠે બહાર નીકળેલી હતી, તેના ગાલ કડિä (Gડું વાસણ) જેવા ઉંડા અને ફાટેલા દેખાતા હતા અને ભૂરા રંગના અત્યંત કઠેર હતા. તેની ખાંધે મૃદંગે જેવી હતી. કે મેટા નગરના દરવાજા જેવી પહેળી તેની છાતી હતી. તેની બેઉ ભુજાઓ.
ઉપાસક દશાંગ સૂત્ર