Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपासकदशाङ्गसूत्रे [धर्मकथामूलम् ] देवा, देवलोया, सिद्धी, सिद्धा, परिणिव्वाणं, परिणिव्वुया, अस्थि पाणाइवाए,
[धर्मकथाछाया ] देवाः, देवलोकाः, सिद्धि सिद्धाः, परिनिर्वाणं, परिनिताः, । अस्ति-पाणातिध्यनारकव्यतिरिक्ता एकेन्द्रियादयः। तिर्यग्योनयः तिर्यकत्रीत्वेन प्रसिद्धाः। मात्रादयोऽपि प्रसिद्धा एव। ऋषयः ऋषन्ति पश्यन्ति षङ्जीवनिकायमात्मतुल्यमिति, ऋषन्ति गच्छन्ति मोक्षमार्गमिति तथा । देवाः दीव्यन्ति-पुण्यजनितामलौकिकी क्रीडामनुभवन्तीति तथा भवनपत्यादय इत्यर्थः। देवलोकाः देवानामुक्तप्रकाराणां लोकाः स्थानानि सौधर्मादीनि। सिद्धिः सिध्यन्ति=निष्ठितार्था भवन्ति यस्यां सा। सिद्धाः असिध्यन् कृतकृत्या अभवन्निति, यद्वा असेधन अपुनरा__ जिनमेंसे शुभ फल निकल गया हो उन्हें 'निरय' और निरयोमें उत्पन्न होने वाले जीवोंको नैरयिक (नारकी) कहते हैं ।
देव मनुष्य और नारकसे भिन्न-एकेन्द्रिय आदि जीवोंको तिर्यग्योंनिक (तिर्यंच) कहते हैं । जो तिर्यंच स्त्री हों वह तिर्यग्योनि है ।
माता और पिता प्रसिद्ध हैं। जो षड्जीवनिकायको आत्माके समान मानते हैं, अथवा जो मोक्ष-मागमें विशेष प्रवृत्ति करते हैं उन्हें ऋषि कहते हैं। पुण्यसे प्राप्त होनेवाली अलौकिक क्रीडाको भोगने वाले भवनपति आदि, देव (देवता) कहलाते हैं । देवोंके सौधर्म ऐशान आदि स्थानोंको देवलोक कहते हैं ।
जिसे प्राप्त करके सिद्ध (कृतकृत्य) होते हैं उसे सिद्धि कहते हैं। जो कृतकृत्य हो चुके हैं उन्हें सिद्ध कहते हैं, अथवा पुनरागमनसे
જેમાંથી શુભ ફળ નીકળી ગયું હોય તેને “નિરય” અને નિરમાં उत्पन्न यना। वोन नैरथि ( नाडी ) छे.
દેવ મનુષ્ય અને નારકથી ભિન્ન-એકેંદ્રિય આદિ છેને તિર્યોનિક ( તિર્યંચ ) કહે છે. જે તિર્યંચ સ્ત્રી હોય તે તિર્યનિ છે.
માતા અને પિતા પ્રસિદ્ધ છે. જેઓ ષડૂજીવનિકાયને આત્માની સમાન માને છે, અથવા જેઓ મેક્ષમાર્ગમાં ( વિશેષ) પ્રવૃત્તિ કરે છે, તેમને અષિ કહે છે. પુણ્યથી પ્રાપ્ત થનારી અલૌકિક કીડાને ભેગવનારા ભવનપતિ આદિ દેવ (દેવતા ) કહેવાય છે. દેવનાં સૌધર્મ અશાન આદિ સ્થાનેને દેવલોક કહે છે.
જેને પ્રાપ્ત કરીને સિદ્ધ (કૃતકૃય) થાય છે તેને સિદ્ધિ કહે છે. જેઓ કૃતકૃત્ય થઈ ચૂક્યા છે તેને સિદ્ધ કહે છે, અથવા પુનરાગમનથી રહિત થઈને જે લેકેન અગ્ર
ઉપાસક દશાંગ સૂત્ર