Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसञ्जीवनी टीका अ.१ सू. ११ धर्म. चार्वाकमतविचारः १३३ नोपलभ्यते चेनास्त्येव शशाश्वादिविषाणवत् , न च मृतशरीरे वायु-तेजसोरसत्त्वादव्यभिचार इति वाच्यम् , नलिकादिद्वारकफुत्कारादितः पवनदाने वह्निसंयोजनेच जातेऽपि तत्र चैतन्यानुपलम्भस्यैव प्रत्यक्षसिद्धत्वात् , विशिष्टवायु-तेजसोस्तदानीमसत्त्वाददोष इति चेदागतो मदीयः पन्थाः-वैशिष्टयं हि भूतपश्चकव्यतिरिक्तस्याऽऽत्मन एव संभवति नेतरस्येति । किञ्च-वास्यादिकरणानां लोके छिदादिकार्य प्रति कर्तारमन्तरेणाकिश्चित्करत्वस्येवेन्द्रियरूपाणामपि करणानां शयनासनभोजनातो अवश्य उपलब्ध होता, किन्तु उपलब्ध होता नहीं, इस कारण उसका वहां अभाव ही सिद्ध होता है, जैसे खरगोश वा अश्वके सींग । ___ "मृतशरीरमें वायु और तेज विद्यमान नहीं रहते इसलिए चैतन्य भी विद्यमान नहीं रहता, अतएव आपका दिया हुआ दोष ठीक नहीं" तो यह कथन भी ठीक नहीं, क्योंकि नलीके द्वारा या फुक मारकर वायुका प्रवेश करा देनेसे और अग्निका भी संयोग करा देनेसे चैतन्यकी उपलब्धि नहीं होती, यह बात प्रत्यक्ष सिद्ध है। यदि यह कहो कि-"विशिष्ट वायु और तेजका उसमें अभाव रहता है इसलिए मुर्दे में चैतन्य नहीं पाया जाता" तब तो हमारा ही मत सिद्ध हुआ, क्योंकि आप जो विशिष्टता कहते हैं वह पांच भूतोंसे भिन्न आत्माकी ही हो सकती है, अन्यकी अर्थात् भूतोंकी नहीं, क्योंकि भूत तो मौजूद ही है।
दूसरी बात यह है कि जैसे कर्ता (बढई) के बिना वमूला आदि ઉપલબ્ધ થાત, પરતુ ઉપલબ્ધ થતું નથી. તેથી તેને ત્યાં અભાવ જ સિદ્ધ થાય છે, સસલા યા ઘેડાનાં શિંગડાંની પિઠે.
મુંડદામાં વાયુ અને તેજ વિદ્યમાન હેતું નથી, તેથી ચૈતન્ય પણ વિદ્યામાન હેતું નથી તેથી આપે બતાવેલે દોષ બરાબર નથી” એ કથન પણ બરાબર નથી, કારણકે નળી દ્વારા યા ફૂંક મારીને વાયુને પ્રવેશ કરાવવાથી અને અગ્નિને પણ સંગ કરાવવાથી રૌતન્યની ઉપલબ્ધિ નથી થતી, એ વાત પ્રત્યક્ષ સિદ્ધ છે. જે એમ કહે કે –“વિશિષ્ટ વાયુ અને તેજને તેમાં અભાવ છે, તેથી મુડદામાં એતન્ય માલુમ પડતું નથી. તેથી તે અમારે જ મત સિદ્ધ થયે, કારણ કે આપ જે વિશિષ્ટતા કહે છે, તે પંચ ભૂતથી જૂદી આત્માની જ હોઈ શકે છે, બીજા કશાની અર્થાત્ ભૂતની નહિ, કારણકે ભૂત તે મેજૂદ જ છે.
બીજી વાત એ છે કે–જેમ કર્તા ( ક્રિયા કરનારા–સુથાર) વિના વાંસલે કે
ઉપાસક દશાંગ સૂત્ર