Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसञ्जीवनी टीका अ.१ मू० ११ धर्म० श्रावकधर्म० नयप्ररूपणम् १७७ पातालका-सा अन्तर है। लेखनी लिखने के काममें आती है और दीपक प्रकाशके लिए उपयोग में आता है। अतः दोनों एक नहीं हैं। ___ समभिरूढ नय कहता है-बिलकुल ठीक। यही तो हम कहते हैंमहीरुह पृथ्वी पर उगता है और पादप जड़ोंसे खुराक लेता है। दोनों में आकाश-पातालका-सा अन्तर है, फिर इन दोनों शब्दों का अर्थ एक कैसे हो सकता है ?, आखिर गुण और क्रियासे पदार्थों (वाच्यों) में भेद मानना ही पड़ेगा, और जब ऐसा माने बिना छुटकारा नहीं तो गुण और क्रियाके भेदको पर्यायवाची शब्दोंके अर्थमें भी लागू करना चाहिए। लेखनी और दीपक में जब गड़बड़ी पडती है तब तो गुण और क्रियाके आगे ले जाते हो, और जब पर्यायवाची शब्दों की बारी आती है तो गुण और कियाको छुपा लेते हो, यह कहाँ का न्याय है ? जब गुण-क्रियाके भेदसे शब्दके वाच्य में भेद माना तो पर्यायवाची शब्दों में भी गुण क्रियाके भेदसे भेद मानिए। ___यही समभिरूढ का मत है । वह नहीं चाहता कि-भूपति (धरती के मालिक) और नरपति (मनुष्यों के मालिक) का एक ही अर्थ माना जाय । वह कहता है यदि भूपति और नरपति एक हैं तो भूपति, જેટલું અંતર છે. કલમ લખવાના કામમાં આવે છે અને દીપક પ્રકાશને માટે ઉપયેગમાં આવે છે, માટે તે બેઉ એક નથી.
સમાભિરૂઢ નય કહે છે કે-ઠીક કહે છે. અમે પણ એજ કહીએ છીએમહીરહ પૃથ્વી પર ઉગે છે અને પાદપ મૂળ વડે ખેરાક લે છે, બેઉમાં આકાશપાતાલ જેટલું અંતર છે, તે પછી એ બેઉ શબ્દનો અર્થ એક જ કેવી રીતે થઈ શકે ? છેવટે ગુણ અને ક્રિયાએ કરીને પદાર્થો (વાયો)માં ભેદ માન જ પડશે, અને જે એમ માન્યા વિના છૂટકે નથી, તે ગુણ અને ક્રિયાના ભેદને પર્યાયવાચક શબ્દોના અર્થોમાં પણ લાગુ કરવા જશે. કલમ અને દીપકમાં જ્યારે ગરબડ થાય છે, ત્યારે તે ગુણ અને ક્રિયાને આગળ લઈ આવે છે, અને જ્યારે પર્યાયવાચક શબ્દોને વારે આવે છે ત્યારે ગુણ અને ક્રિયાને છુપાવી દે છે, એ કયાંને ન્યાય ? જે ગુણ–ક્રિયાના ભેદે કરીને શબ્દના વયમાં ભેદ માને, તે પર્યાયવાચક શબ્દમાં પણ ગુણ-ક્રિયાના ભેદે કરીને ભેદ માને.
मेव सममि३८।। भत छ. ते नथी । -भूति (प.तीन मालिस) અને નરપતિ (મનુષ્યને માલિક)ને એકજ અર્થ મનાય. તે કહે છે કે-એ ભૂપતિ
ઉપાસક દશાંગ સૂત્ર