Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपासकदशाङ्गसूत्रे कान्ता लोकमतीतः । 'पालङ्गे -ति-पालगं-पूर्वदेशमसिदो लताफलविशेष आनं या तच तन्माधुरकं च पालङ्गमाधुरकं तस्मात् । 'सेघे-ति सेधनं सेधः सिद्धिस्तस्मिन् सति, अम्लपचुरवेसवारसंस्कृतत्वादम्लानि, सेधाम्लानि, दालिकया
मुद्गादिरूपया सम्पादितानि तथैवाम्लानि दालिकाम्लानि, सेधाम्लानि च दालिकाम्लानि च सेधाम्ल-दालिकाम्लानि,-तेभ्यः-तलित्वा तक्रदधिकाञ्जिकादिष्वम्ल पदायषु क्लिमानां, यद्वा-अम्लवेसवारसंस्कृतानां मुद्ग-चणकादीनां चटकादिभ्य इत्यर्थः। 'अन्तरिक्षे'-ति-कांस्यादिभाजनोपर्याकाशात्पतितं जलमन्तरिक्षोदकं तस्मात् । 'पञ्च' तिककोलेलालबङ्गजातीफलकर्पूररूपैः पञ्चभिः सुगन्धि-द्रव्यैः संस्कृतं पश्चसौगन्धिकं तस्मात् ॥ २२-४२॥
ओदनोंका प्रत्याख्यान करता हूँ ॥३५॥ फिर सूपविधिका परिमाण कीया की-कलाय (मटर), मूंग और माष (उड़द)को दालके सिवाय और सब दालोंका प्रत्याख्यान करता हूँ ॥३६॥ फिर घृतविधिका परिमाणे किया कि-शरद् ऋतुमें होने वाले गोघृतमण्ड (गाय के घी सहित दहीछाछ अथवा घी) के अतिरिक्त सब घृत-विधिका प्रत्याख्यान करता हूँ ॥३७॥ फिर शाकविधिका परिमाण कीया की-वास्तुक (वथुआ) चूच्चु, तूषा, सौवस्तिक शाकविशेष और मण्डू किक शाकके सिवाय सब शाकोंका प्रत्याख्यान करता हूँ ॥३८॥ इसके बाद माधुरकविधिका परिमाण किया कि-पालङ्ग (पूर्वदेशमें प्रसिद्ध, वेलमें लगने वाला फल अथवा आम) माधुरकके सिवाय और सब माधुरकविधिका प्रत्याख्यान करता हूँ ॥३९॥ फिर जेमनविधिका परिमाण किया कि दालके बने हुए और अधिक खटाईमें डाले हुए पदार्थ (जैसे दही वड़ा)के अतिरिक्त और सब जेमनविधिका प्रत्याख्यान करता हूँ ॥४०॥ फिर બધા ભાતનું પ્રત્યાખ્યાન કરૂં છું. (૩૫). પછી સૂપ-વિધિનું પરિમાણ કર્યું કે વટાણા, મગ અને અડદની દાળ સિવાય બાકી બધી દાળનું પ્રત્યાખ્યાન કરૂં છું. (૩૬) પછી ધૃતવિધિનું પરિમાણ કર્યું કે શર૬ ઋતુમાં થતાં ગદ્યુતમંડ (ગાયના ઘી સાથે દહીં-છાશ અથવા તાવેલા ઘી) સિવાય બીજી કૃત-વિધિનું પ્રત્યાખ્યાન કરૂં છું. (૩) પછી શાક–વિધિનું પરિમાણ કર્યું કે વાસ્તુક (વધુ), ચૂરચુ, દૂધિ, સૌવસ્તિક અને મંડૂકિક શાક સિવાયના બાકીનાં બધાં શ કાનું પ્રત્યાખ્યાન કરૂં છું (૩૮). પછી માધુરક-વિધિનું પરિમાણ કર્યું કે-પલંગ (પૂર્વદેશમાં જાણીતાં, વેલે થતાં ફળ અથવા કેરી) માધુરક સિવાય બાકી બધા મારક-વિધિનું પ્રત્યાખ્યાન કરું છું. (૩૯) પછી જમણ–વિધિનું પરમાણુ કર્યું કે દાળનાં બનાવેલાં અને ખૂબ ખટશમાં નાખેલાં (જેવાં કે દહીંવડાં) પદાર્થ સિવાય બીજા બધા જમણવિધિનું પ્રત્યાખ્યાન
ઉપાસક દશાંગ સૂત્ર