Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपासकदशामने अयमतीचाररूपत्वाच्छावकैः सर्वथा परित्याज्यः । १ । वधादीनां स्वरूप-विधि बन्धनवदेव । इहापि निरपेक्षतया सनिर्दयं कस्यचित्ताडनमतीचारः। सत्यवसरे प्राणिनः प्राणरक्षणमपेक्ष्य मर्मस्थानत्यागपूर्वकं सापेक्षं ताडनमनतीचारः ।२। एवं छविच्छेदेऽपि कर्णनासाहस्तपादादीनां निर्दयतया छेदनमतीचारः। प्राणिनखाणार्थ व्रण विस्फोटकादिच्छेदनमनतीचारः ।३। अतिभारे च वाहकानां शक्तिमनपेक्ष्य परिमाणाधिकभारार्पणं चिरकालपर्यन्तं हल-शकटादिषु योजनं चातीचारस्तद्भिन्नोऽनतीचारः, किन्तु संभवति गत्यन्तरे भारोद्वहनेन जीबीकाग्रहणं गर्हितमेपशु आदिको निर्दयता के साथ बांधना निरपेक्ष बन्ध है। यह बन्ध अतिचार रूप है, श्रावकोंको इसका सर्वथा त्याग अवश्य करना चाहिए।
वध आदिका स्वरूप और विधि बन्धनके ही समान हैं । यहाँ भी निर्दयतापूर्वक किसीको ताड़न करना अतिचार है और अवसर होने पर प्राणोंकी रक्षाका ध्यान रखते हुए मर्मस्थानों में चोट न पहुँचा कर सापेक्ष ताडन करना अतिचार नहीं है २। इसी प्रकार कान नाक हाथ पैर आदि अंगोंको निर्दयतासे छेदना (काटना) छविच्छेद अतिचार है, और प्राणीकी रक्षाके लिए घाव या फोड़े आदिको चीरना-काटना अतिचार नहीं है ३ । अतिभारमें, जुतने वाले बैल आदिकी शक्तिकी परवाह न करके परिमाणसे अधिक बोझ लाद देना, अथवा गाड़ी आदिमें लगातार बहुत समय तक जोते रग्वना अतिचार है। शक्तिके अनुसार या थोड़े समय तक जोतना अतिचार नहीं है। हाँ, यह स्मारक બાંધવાં છે નિરપેક્ષબંધ છે. એ બંધ અતિચારરૂપ છે, શ્રાવકોએ તેને સર્વથા ત્યાગ કરે જોઈએ.
વધ આદિનું સ્વરૂપ અને વિધિ બંધનની પેઠે જ છે. એમાં પણ નિર્દયતાપૂર્વક કોઈને તાડન કરવું એ અતિચાર છે અને અવસર આવ્યે પ્રાણની રક્ષાનું ધ્યાન રાખીને મર્મસ્થાનો પર ચેટ ન લાગે એવી રીતે સાપેક્ષ તાડન કરવું એ અતિચાર નથી. (૨). એજ પ્રકારે કાને નાક હાથ પગ આદિ અંગેને નિર્દયતાપૂર્વક કાપવાં એ છવિચ્છેદ અતિચાર છે. પ્રાણીની રક્ષાને માટે ઘા અથવા ફેલા વગેરેને ચીરવા-કાપવા એ અતિચાર નથી. (૩). અતિભારમાં, ગાડે જેડાનારા બળદ આદિની શકિતની દરકાર રાખ્યા વિના પરિમાણથી વધારે બે લાદ, અથવા ગાડા સાથે સળંગ વધુ વખત સુધી તેમને જોડી રાખવા એ અતિચાર છે. શક્તિ પ્રમાણે અથવા થોડો વખત જોડવા એ અતિચાર નથી. હાં, એ ધ્યાનમાં
-
ઉપાસક દશાંગ સૂત્ર