Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्म सजीवनीटीका अ०१०५२ अनर्यदण्डविरमणव्रतातिचारवर्णनम् २१७ रणम्-उदूखल-मुसल-घरट्ट-वासी-कुठारादि, संयुकं च तदधिकरणं संयुक्ताधिककरणम्-उदूखलादिकं हि नैकलं किश्चिदपि कार्य कर्तुं क्षममपितु मुसलादिना मिथः संयोगेनैव,एवं वास्याद्यपि दण्डादिसंयोगेनैव छिदादिकार्य सम्पादयितुमलं न त्वेकलमिति भवति संयुक्तं भूत्वाऽधिकरणमिति निर्गलिऽतोर्थः । संयुक्तस्याधिकरणस्य हिंसाहेतुत्वेनोपचारादतीचारत्वमवगन्तव्यम् । अयं च हिंसापदानस्यातीचारः४। उपभुज्यन्त इत्युपभोगःखान-पानादयः पदार्थांस्तेषां परि=समन्ताद्भोगस्तस्य तस्माद्वाऽतिरेकः,यद्वा-उपभोगः सद्भोगयोग्यमनपानसकचन्दनादि, परिभोगःपुनः पुनर्भोगयोग्यं भवनाऽऽसनादि, तयोस्ताभ्यां वाऽतिरेका आधिक्यम्-उप
१-'वासी'-'बमुला' इति भाषा ।
२-'शाम्भवी शक्तिरेकला' -इत्यमरपीयूषव्याख्या । आदिः इनको संयुक्त (मिला) करके रखना । अकेला ऊखल आदि कुछभी कार्य करने में समर्थ नहीं है किन्तु मूसल आदिके संयोगसे ही कार्य कर सकता है। इसी प्रकार अकेला वसूला, कुल्हाडीभी कार्य नहीं कर सकते, ये भी डंडा आदिके संयोगसे कार्य करते हैं, इसलिए वह संयुक्ताधिकरण है। इसी प्रकार गोली आदि भरकर बन्दूक आदिका रखना भी संयुक्ताधिकरण हैं। यह संयुक्त अधिकरण हिंसाका कारण है, अतः उपचारसे अतिचार है। यह हिंसाप्रदानका अतिचार है।
(५) उपभोगपरिभोगातिरेक-खान-पान आदि पदार्थोंके भोगनेकी अधिकताको, अथवा एक बार भोगमें आनेवाले अन्न-पान माला चन्दन आदि पदार्थ उपभोग कहलाते हैं, और बारम्बार भोगमें आने योग्य मकान आसन आदि परिभोग कहलाते हैं, इन दोनों की अधिकताको
રાખવાં. એકલા ઉખલ આદિ કાંઈ પણ કામ કરી શકતા નથી પરંતુ મૂશળ આદિના સંયોગથી જ કરી શકે છે, એજ રીતે એકલો વાંસલે કે કુહાડી પણ કામ કરી શકતાં નથી, તે પણ દાંડા-હાથા આદિના સાગથી કામ કરી શકે છે, તેથી તે સંયુક્તાધિકરણ છે. એજ રીતે ગળી આદિ ભરીને બંદૂક વગેરે રાખવાં એ પણ સંયુકતાધિકરણ છે. એ સંયુકત અધિકરણ હિંસાનું કારણ છે, તેથી ઉપચાર કરીને અતિચાર છે. એ હિંસાપ્રદાનને અતિચાર છે.
(५) 64परिलागाति२४- मान - पान ll पहान सागवानी અધિકતાને, અથવા એકવાર ભેગવવામાં ઉપયોગી થાય તેવાં અન્ન-પાન માળા ચંદન આદિ પદાર્થો ઉપગ કહેવાય છે; અને વારંવાર ભેગવવામાં ઉપયોગી થાય તેવાં મકાન આસન વગેરે પરિભેગ કહેવાય છે, એ બેઉની અધિકતાને ઉપ
ઉપાસક દશાંગ સૂત્ર