Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगारधर्मसञ्जीवनी टीका अ. १सू० ५१ उपभोगपरिभोगव्रतातिचारवर्णनम् २९१ क्रयविक्रयव्यापारेण जीविका निर्वहणं रसवाणिज्यम्, अस्य वधबन्धादि. जनकत्वादतीचारत्वम् (८) । विषाणां शृङ्गकसोमलादीनां क्रयविक्रयव्यापारेण जीविका निर्वहणं-विषवाणिज्यम्, अस्य प्रत्यक्षतः प्राणव्यपरोपणहेतुत्वादतीचार. त्वम् (९) । केशपदेन तेति लक्षणया दासीदासादीनां द्विपदानां ग्रहणात्तेषां क्रयविक्रयव्यापारः केशवाणिज्यम् , अस्य दास्यादिपारवश्यबन्धहिंसादिहेतुत्वादतीचारत्वम् (१०)। यन्त्रद्वारा तिलसर्षपादिनिष्पीडनव्यापारो यन्त्रपीडनकर्म(११) १ अनेन गोमहिष्यादयः पशवो,मयूरादि पक्षिणश्च ग्राह्याः। (भगवतीसूत्र श.८उ.५)
(८) रसवाणिज्य-मदिरा आदि रसोंका व्यापार करके जीविका कमाना रसवाणिज्य है। यह वध-बन्ध आदि अनर्थों को उत्पन्न करता है, अतः अतिचार है।
(९) विषवाणिज्य-शृगल सोमल आदि विषोंका व्यापार करके जीविका निर्वाह करना । यह साक्षात् ही प्राण-नाशका कारण है, अत एव इसे अतिचार कहा है।
(१०) केशवाणिज्य-केशका अर्थ है केशवाला। लक्षणासे दासदासी आदि द्विपदोंका ग्रहण होता है, उनका व्यापार करना केशवाणिज्य है । इसमें चमरी गाय आदि पशुओंके बालोंके तथा मोर आदि पक्षीयोकी पीछोंके व्यापारका समावेश होता है, दासी आदिकी पराधी. नता पन्ध और हिंसा आदिका हेतु होनेसे इसे अतिचार कहा है।
(११) यन्त्रपीड़नकर्म-यंत्र (कोहलू आदि) द्वारा तिल सरसों आदि पैरनेका व्यापार करना।
(૮) રસવાણિજ્ય–દારૂ આદિ રસોના વેપાર કરીને આજીવિકા ચલાવવી તે રસવાણિજ્ય છે, એ વધ બંધ આદિ અનર્થોને ઉત્પન્ન કરે છે, તેથી અતિચાર છે
(૯) વિષવાણિજ્ય–શુગક સોમલ આદિ વિષેને વેપાર કરીને આજીવિકા ચલાવવી તે, એ સાક્ષાત્ પ્રાણુનાશનું કારણ છે, તેથી તેને અતિચાર કો છે.
(૧૦) કેશવાણિજ્ય–કેશને અર્થ છે કેશવાળા લક્ષણાએ કરીને દાસ-દાસ આદિ બે પગને તેમાં સમાવેશ થાય છે, તેને વેપાર કરે એ કેશવાણિજ્ય છે. આમાં ચમરીગાય આદિ પશુઓના વાળ, મેર આદિ પક્ષિઓના પીંછા વિગેરેના વ્યાપારને પણ સમાવેશ થાય છે. દાસી આદિની પરાધીનતા બંધ અને હિંસા આદિને હેતુ હોવાથી તેને અતિચાર કહે છે.
. (૧૧) ચંદ્રપીનકર્મ–-યંત્ર (કેલૂ ઘાણી વગેરે) દ્વારા તલ, સરસવ આદિ પિલવાને વેપાર કરે.
ઉપાસક દશાંગ સૂત્ર