Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगारधर्मसञ्जीवनी टीका अ.१ सू. २२-४२ आनन्दोपभोगपरिभोगवतम् २५९ प्रतीतः। कुर्वन-चिकीर्षन् । 'काष्ठ'ति--कान्ठचेयाया=मुद्गादेयूषात् , घृततलिवस्य तण्डुलस्य काञ्जिकाद्वा, देशीयोऽयं 'काष्ठपेया' शब्दः। एकेभ्यः एकप्रकारेभ्यः, घृतपू(राः)र्णाः='धेवर'-इति प्रसिद्धास्तेभ्यः, 'खण्डे-ति-खण्डं शर्कराभेदः, खाधं बहुखण्डसंपादितत्वाधेषां, यवा खण्डेन (खण्डयोगेन) खाद्यानि खण्डखाद्यानि तेभ्यः-'खाजा' इति लोकप्रसिद्धेभ्यः । 'कलमे -ति-ओदनेषु, 'कलम' नामको यः शालिस्तद्रूपो यओदनस्तस्मात् । शरदिकात्-शरदि भवात्, गोघृतमण्डात्
घृतसहितं मण्डं-दधितर्क-घृतमण्डं, यद्वा मण्डं-सारभूतं स्फीतमित्यर्थः, घृतंघृतमण्डं, गोघृत्तमण्ड गोघृतमण्डं तस्मात्। 'शाका'-दिति-चूच्च्वादयो मण्डूकि
१-आहिताग्न्यारेराकृतिगणत्वान्मण्डशब्दस्य परनिपातः, पूर्वनिपातप्रकरणस्यानित्यत्वाद्वा । करता हूँ ॥३०॥ इसके बाद आभरणविधिका परिमाण किया किउज्ज्वल कुण्डलों और अपने नामकी मुद्रिका (अंगूठी)के सिवाय अन्य सब आभरणोंका प्रत्याख्यान करता हूँ ॥३१॥ इसके पश्चत् धूपनविधिका परिमाण किया कि-अगर, लोबान और धूप आदिके सिवाय और सब धृपनविधिका प्रत्याख्यान करता हूँ ॥३२॥ इसके बाद भोजन-विधिका परिमाण करते हुए पेयविधिका परिमाण किया कि-एक मूंग आदिके यूष (ओसामण-कट) अथवा घीमें भुने हुए चावलोंकी काजीके अतिरिक्त और सब पेय पदार्थों का प्रत्याख्यान करता हूँ॥३३।। पश्चात् भक्ष्यविधिका परिमाण किया कि-एक घेवर अथवा खाजेके सिवाय अन्य भक्ष्य विधिका प्रत्याख्यान करता हूँ ॥३४॥ फिर ओदनविधिका परिमाण किया कि-कलम नामक चावल के ओदनके सिवाय और सब પ્રત્યાખ્યાન કરૂં છું. (૩૦). પછી આભરણવિધિનું પરિમાણ કર્યું કે- ઉજજવળ કુંડેલે અને પિતાના નામની વીંટી સિવાય બીજા બધાં આભરણેનું પ્રત્યાખ્યાન કરું છું. (૩૧). પછી ધૂપન વિધિનું પરિમાણ કર્યું કે અગર લેબાન અને ધૂપ આદિ સિવાયના બાકી બધા ધૂપન વિધિનું પ્રત્યાખ્યાન કરૂં છું. (૩૨). પછી ભજનવિધિનું પરિમાણ કરતાં પિય-વિધિનું પરિમાણ કર્યું કે- એક મગ આદિનું ઓસામણ અથવા ઘીમાં ભુજેલા (સેકેલા) ચોખાની કાંજી સિવાય બાકીના બધાં પિય પદાર્થોનું પ્રત્યાખ્યાન કરૂં છું. (૩૩). પછી ભઠ્ય વિધિનું પરિમાણ કર્યું કે એક ઘેવર અથવા ખાજા સિવાય બાકીના ભવિધિનું પ્રત્યાખ્યાત કરું છું. (૩૪). પછી એદન-વિધિનું પરિમાણ કર્યું કે–કલમ નામના ચોખાની ભાત સિવાય બીજા
ઉપાસક દશાંગ સૂત્ર