Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसञ्जीवनी टीका अ. १ सु. ११ धर्म. देवस्वरूपवर्णनाम्
१९५
रागद्वेषवानात्माऽपि स्फटिकोपमं निजं नैर्मल्यगुणं परित्यज्य तत्तदुपरञ्जक विषयसंपर्क शादुत्तरोत्तरं मलिनीभवत्यन्ततश्च दुर्गतिमात्रफलकं भवति तस्मात्सर्वदुर्गतिमूलभूतौ राग-द्वेषौ भव्येन प्रयत्नतोऽपनेयौ, तदपनयनार्थमेवामौ रागद्वेषविनिर्मुयो देव उपासितव्यः । तथाहि दृश्यते लोके - यो रोगाक्रान्तः स नीरोगमगदङ्कारं, यो वैकृतपराभवापन दुर्बलः स प्रबलं राजादि, योऽल्पद्विकानवान् स महाद्विकानिंनं श्रेष्ठिप्रभृतिं, यश्च शीतार्त्तः स तेजोमयं सूर्यादिं समुपास्य कृतकृत्यो भवतीति । एवं चानन्तशान्तिनिधानस्य सर्वथा निष्कलङ्कस्य भगवतो निरवद्योपासनया चित्तैइतनी बढ जाती है कि वह सिर्फ मेंढकोके कामका रह जाता है ।
इसी प्रकार राग-द्वेष वाली आत्मा, अपनी स्फटिक के समान निर्मलताको त्याग कर मलिन बनाने वाले विषयोंके संसर्ग से क्रमशः अधिकाधिक मलिन होती हुई, अन्तमें दुर्गतिका पात्र बनती है । इसलिए समस्त दुर्गति के मूल कारण राग-द्वेष हैं । भव्य जीवको प्रयत्न करके इन्हें दूर कर देना चाहिए। इन्हें दूर करने ( नष्ट करने) के ही लिए राग-द्वेष रहित देवकी उपासना करनी चाहिए । यही बात लोकमें देखी जाती है। रोगी नीरोग करने वाले वैद्यकी उपासना करता है, वैरियों के द्वारा तिरस्कार पाया हुआ निर्बल व्यक्ति सबल राजा आदिकी उपासना करता है, छोटी द्विकान (दुकान) वाला वडी दुकान वाले सेठ आदिका आश्रय लेता हैं, और शीतसे ठिठुरा हुआ मनुष्य सूर्य आदि गर्म वस्तुओंकी शरण लेता है और सफल होता है । इस प्रकार अनन्त शक्तिके आगर, सर्वथा निष्कलंक भगवान् की निर्दोष उपासनांसे चित्तमें एकाग्रता उत्पन्न होती है, और उस પોતાની સ્ફટિક સરખી નિર્મૂળતાને ત્યજીને મલીન બનાવનારા વિષયેાના સ સગથી ક્રમશઃ આધિકાધિક મલીન થતાં છેવટે દુર્ગતિનું પાત્ર બની જાય છે. માટે સમસ્ત કૃતિનાં મૂળ કારણુ રાગ-દ્વેષ છે. ભવ્ય જીવેએ પ્રયત્ન કરીને તેમને દૂર કરવાં જોઇએ. એને દૂર (નષ્ટ) કરવાને માટે રાગદ્વેષ રહિત દેવની ઉપાસના કરવી જોઇએ. એ વાત લેાકમાં જોવામાં આવે છે. રાગી નીરંગ કરનાર વૈદ્યની ઉપાસના કરે છે. શત્રુઓથી તિરસ્કાર પામનારી નિર્બળ વ્યકિત સબળ રાજા આદિની ઉપાસના કરે છે, નાની દુકાનવાળા મેટી દુકાનવાળા શેઠ આદિને આશ્રય લૈ છે, અને ટાઢથી થરથરતા માણુસ સૂર્ય આદિ ગરમ વસ્તુએનું શરણુ લે છે અને સફળ થાય છે. એ પ્રમાણે અનત શકિતના આગર, સર્વથા નિષ્કલંક ભગવાનૂની નિર્દોષ ઉપાસનાથી ચિત્તમાં એકાગ્રતા ઉત્પન્ન થાય છે, અને એ એકાગ્રતાથી આત્માનું
ઉપાસક દશાંગ સૂત્ર