Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१९३
अगारधर्मसञ्जीवनी टीका अ० १ ० ११ सप्तभङ्गी
द्वितीयभङ्गोक्तं परकीयद्रव्यादपेक्षयाऽसद्रूपं सर्व (घटपटादिरूपं) वस्तु यौगपद्येन विधिनिषेधौ परिकल्प्य, 'अवक्तव्यमपी'-त्येवं यो वाक्प्रकारः स पष्ठो भङ्गः (६)। ___स्वद्रव्याद्यपेक्षया सद्रूपं परकीयद्रव्याद्यपेक्षया चासद्रूपं सर्व (घटपटादिरूपं) वस्तु यौ गपधेनाऽस्तित्व नास्तित्वाभ्यामवक्तव्यमपीत्येवंविधो वाकूपयोगः सप्तमो भङ्ग इति दिकू (७) एतत्परूपकः। पुनश्च---
वीतः विनष्टः, रागः आसक्तिर्यस्य स वीतरागः, रागपदेन द्वेषस्याप्युपलक्षणार्क्सवथा रागद्वेषरहित इयर्थः, देवो भवति । ननु यदि देवो रागद्वेषरहितम्तदा (६) द्वितीय भंगमें परद्रव्यादि-चतुष्टयकी अपेक्षा पदार्थमें नास्तित्व कहा गया है, उसके माथ ही युगपत् विधि-निषेध को कल्पना करनेसे अवक्तव्यता भी पाई जाती है। यही 'नास्ति-अवक्तव्य' रूप छठा भंग है।
(७) स्व-दव्य आदि की अपेक्षा सत् और परद्रव्यादिकी अपेक्षा असत् वस्तु युगपत् विधि-निषेधकी कल्पना करनेसे अवक्तव्य भी है। यही 'अस्ति-नास्ति-अवक्तव्य रूप सातवें भंग का आशय है।
यहां दिशासूचन के लिए केवल 'अस्तित्व' धर्मको उदाहरण बना कर सात भंग घटाये है। इसी प्रकार नित्यत्व आदि प्रत्येक धर्म पर सात-सात भंग स्वयं घटा लेने चाहिए । इन सबकी प्ररूपणा करने वाले को, तथा-जिसका राग नष्ट हो गया हो अर्थात् वीतराग हो
उसे देव कहते है। 'राग' पद 'द्वेष' का उपलक्षण है, इससे 'द्वेष' का नाश भी समझना चाहिए ।
(૬) બીજા ભાગમાં પર દ્રવ્યાદિચતુષ્ટયની અપેક્ષાએ પદાર્થમાં નાસ્તવ બતાવ્યું છે, એની સાથે જ યુગનૂ વિધિ-નિષેધની કલ્પના કરવાથી અવકતવ્યતા પણ મેળવી શકાય છે એ નાસ્તિ-અવકતવ્ય” રૂપ છઠ્ઠો ભાંગે છે.
(૭) સ્વ-દ્રવ્ય આદિની અપેક્ષાએ સત અને પર-દ્રવ્યાદિની અપેક્ષાએ અસત, વસ્તુ, યુગપત વિધિનિષેધની કલ્પના કરવાથી અવકતવ્ય પણ છે. એ “અસ્તિનાસ્તિ-અવકતવ્ય રૂપ સાતમા ભાંગનો આશય છે.
અહીં દિશાસૂચનને માટે કેવળ “અસ્તિત્વ ધર્મને જ ઉદાહરણ બનાવી સાત ભાંગ ઘટાગ્યા છે એ પ્રમાણે નિત્યસ્વ આદિ પ્રત્યેક ધર્મ પર સાત-સાત ભાંગા પિતાની મેળે ઘટાવી લેવા આ બધાંની પ્રરૂપણ કરવાવાળે, અને–જેનો રાગ નષ્ટ થઈ ગયું હોય એટલે વીતરાગ હોય તે દેવ કહેવાય છે. “રાગ” પદ દૈષનું ઉપલક્ષણ છે, માટે તે વડે દ્વેષને નાશ પણ સમજવે.
ઉપાસક દશાંગ સૂત્ર