Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२५
१२
१०१
१३
१४
अगारधर्मसज्जीवनी टीका मू० ११ धर्म० उपभोग परि० चकादिषु मर्यादानियम उपानद्विधिपरिमाणकरणम् (२३)। शयनाथै मञ्चकादिविषये मर्यादानियमनं शयनविधिपरिमाणकरणम् (२४)। सचित्तेएलादिसचित्तवस्तुविषये मर्यादानियमः सचित्तविधिपरिमाणकरणम् (२५)। द्रव्याणां खाद्यास्वाद्यादीनामेकद्वयादिसंख्याविषये मर्यादानियमनं द्रव्यविधिपरिमाणकरण(२६) मिति । अत्रेदमवधेयम्--
यस्तूत्कृष्टत्रतधारी तेन चतुर्विधआहारः प्रासुक एव ग्रहीतव्यः तदभावेऽप्रा. सुकोऽपि सचित्तवर्जः, तदभावे चानन्तकायबहुवीजवर्जः ॥ ___ सर्वाऽसामर्थ्य तु-" सचित्त-व्य-विगइ-वाणह तंयोल-वत्थ-कुसु. मेसु । वाहण-सयण-विलेवण-भ-दिसि-पहाण-भत्तेसु ॥ १ ॥” इत्युक्तप्रकाराणां चतुर्दशानां सचित्त-द्रव्य-विक्र-त्युपानत्ताम्बूल-वस्त्र-कुसुम-वाहन-शयनघूमने धिरने आदिके लिए मर्यादा करना वाहनविधिपरिमाण है। (२३) पैरों की रक्षाके लिए जूते (पगरखी), मौजे आदिकी मर्यादा करना उपानद्विधिपरिमाण है । (२४) सोनेके लिए खाट पलंग आदिकी मर्यादा करना शयनविधिपरिमाण है। (२५) इलायची ताम्बूल आदि सचित्त वस्तुओंकी मर्यादा करना सचित्तविधिपरिमाण है। (२६) खादिम स्वादिम आदि द्रव्योंके विषयमें एक दो आदि संख्याकी मर्यादा करना द्रव्यविधिपरिमाण है।
तात्पर्य यह है कि जो उत्कृष्ट व्रतधारी है उसे चारों प्रकारका प्रासुक ही आहार ग्रहण करना चाहिए, यदि प्रासुक न ग्रहण करे तो सचित्तका त्याग करना चाहिए, यदि सचित्तका भी त्याग न करे तो अनन्तकाय और बहुबीजका त्याग तो करना ही चाहिए। उपरोक्त सब न कर सके तो कमसे कम-सचित्त १, द्रव्य (खाद्यपदार्थों की संख्या)२, विकृति (विगई-दूध आदि) ३, उपानत् (पगरखी मौजे आदि) ४, વાહનવિધિપરિમાણ છે. (૩) પગની રક્ષાને માટે પગરખાં નેજા વગેરેની મર્યાદા કરવી એ ઉપાનવિધિપરિમાણ છે. (૨૪) સૂવાને માટે ખાટ ખાટલા આદિની મર્યાદા કરવી એ શયનવિધિપરિમાણ છે. (૫) ઈલાયચી, તાંબૂલ, આદિ સચિત્ત વસ્તુઓની મર્યાદા કરવી એ સચિત્તવિધિપરિમાણ છે. (૨૬) ખાદિમ વાદિમ આદિ દ્રવ્યોની બાબતમાં એક બે આદિ સંખ્યાની મર્યાદા કરવી એ દ્રથવિધિપરિમાણ છે.
તાત્પર્ય એ છે કે-જે ઉત્કૃષ્ટ વ્રતધારી છે તેણે ચારે પ્રકારના પ્રાસુક આહાર જ ગ્રહણ કરવા જોઈએ, જે પ્રાસુક ન ગ્રહણ કરે તે સચિત્તને ત્યાગ કર જોઈએ, જે સચિત્તને પણ ત્યાગ ન કરે તે અનંતકાય અને બહુબીજને ત્યાગ તે કરવું જ જોઈએ. એ બધું ન કરી શકે તે ૧ સચિત્ત, ૨ દ્રવ્ય (ખાદ્ય પદાર્થોની સંખ્યા), ૩ વિકૃતિ (વિગઈ–દૂધ વિગેરે) ૪ ઉપાનતઃ
ઉપાસક દશાંગ સૂત્ર