Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपासकदशासूचे (४-अणुव्रतम्-स्बदारसन्तोषः) । पिउपभिई पहजोगा, सहसा दारांति जे खु ते दारा । तेहिं जो परितोसो, बुचड एसो सदारसंतोसो ॥ १ ॥
एतच्छाया चपितृप्रभृति पतियोगात्सहसा दारयन्ति ये खलु ते दाराः।
तैर्यः परितोष उच्यते एष स्वदारसन्नोषः ॥ १ ॥ दत्तादान-परकीयाणां सुन्यस्त-दुर्व्यस्त-विस्तृत-संघातागतादिगोमहिष्यादीनां सचितानामपहरणम् । अचित्तादत्तादानं च-परकीयाणां मुन्यस्त-दुन्यस्त-विस्मृतानां वासोरथसुवर्णादीनामचित्तानामपहरणम् । एनयोः सचित्ताचित्तयोर्टाभ्यां करणाभ्यां त्रिभिर्योगैश्च परित्यागः-स्थलादत्ताऽऽदानविरमणम् ॥ ३ ॥
अथ चतुर्थ व्रतमाह-'स्वदारसन्तोष' इति, दारयन्ति-पतिसंबन्धेन पितृभ्रात्रादिस्नेहं भिन्दन्तीति दाराः, स्वस्य आत्मनः दाराः यथाविधिपरिणीताः या न संभाले हुए, विस्मृत, या समूहमें आये हुए गाय, भैस आदि सचित्त पदार्थों का अपहरण करना सचित्त-अदत्तादान है। (२) संभाल कर रखे हुए, विना सँभालके रखे हुए या विस्मृत वस्त्र रथ सुवर्ण आदि अचित्त पदार्थों का अपहरण करना अचित्त-अदत्तादान है। इन सचित्त और अचित अदत्तादानका दो करण तीन योगसे त्याग करना स्थूल अदत्तादान-विरमण व्रत्त है ॥॥
(४) चतुर्थव्रतका वर्णन पतिके साथ संबंध जोड़कर, पिता, भाई आदिके संबन्धको जो दारण कर देति हैं-उन्हे दार कहते है । विधिपूर्वक विवाहित स्त्रीको યા ન સંભાળતાં, ભૂલાઈ (વાઈ) ગએલાં ય ટેળામાં આવેલાં ગાય-ભેંશ આદિ સચિત્ત પદાર્થોનું અપહરણ કરવું સચિત્ત અદત્તાદાન છે. (૨) સંભાળીને રાખેલાં કે સંભાળ્યા વિના રાખેલાં, ખવાઈ ગએલાં, વસ્ત્ર, રથ, સુવર્ણ આદિ અચિત્ત પદાર્થોનું અપહરણ કરવું એ અચિત્ત અદત્તાદાન છે. એ સચિત્ત અને અચિત્ત અદત્તાદાનને બે કરણ ત્રણ ચગે કરીને ત્યાગ કરે એ સ્થૂલ-અદત્તાદાનવિમરણુવ્રત છે. જે ૩ છે
(४) याथा प्रतर्नु पर्जुन પતિની સાથે સંબંધ જોડીને, પિતા ભાઈ આદિના સંબંધને જે દારણ કરી નાખે છે, તેને દાર કહે છે. વિધિપૂર્વક વિવાહિત સ્ત્રીને સ્વદાર કહે છે. સ્વદારમાં જ
ઉપાસક દશાંગ સૂત્ર