Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपासकदंशागसूत्रे पवृत्तत्वेन भगवतात्पर्यपालोचनवेधुर्यात्, दारशब्दो हि मागुक्तव्युत्पत्त्या यथाविधिपरिणीतायामेव स्त्रियां वर्तते, सकलकाव्यकोषाभिधानादिषु तथैवोपलम्भात्, क्या चाऽमरे
"पत्नी पाणिगृहिीती च, द्वितीया सहधर्मिणी ।
भार्या जायाऽध पुं-भूम्नि. दाराः” इति, "दारेषु च गृहाः" इति च "त्रिभुवनजयलक्ष्मीमैथिली तस्य दाराः" इति रामायणे, " स्वदारनिरतश्चैव" इति मनुस्मृति-याज्ञवल्क्ययोश्च, एवं शब्दकल्पद्रुमादावपि, तस्मादारपदेन यधाविधिपोरणीताया ग्रहणाद्वेश्याकन्यकादीनां, स्वपदेन च यथाविधिपरिणीताया अपि स्वधर्मपत्न्या एव ग्रहणात्परस्त्र्यादीनां प्रतिषेवोऽवगन्तव्यः । इयमेव परिसङ्ख्येत्याहुस्तथा चोक्तम्____ "विधिरत्यन्तमप्राप्तौ, नियमः पाक्षिके सति ।
तत्र चान्यत्र च प्राप्ती, परिसंख्या निगद्यते ॥” इति । करते । पहले 'दार' शब्दकी जो व्युत्पत्तिकी है, उससे सिद्ध है कि 'दार' शब्दका प्रयोग विवाहिता स्त्रो के लिए ही होता है । सब काव्यों तथा कोषों आदिमें भी ऐसाही प्रयोगा पाया जाता है। इसलिए 'दार' शन्दसे विध-पूर्वक विवाहित पत्नीका ग्रहण होता है, अतः वेश्या और कन्याका निषेध समझना चाहिए । तथा 'स्व' पदसे अपनी पत्नीका ही ग्रहण होता है इसलिये यथाविधविवाहित होने पर भी परस्त्रीका निषेध सिद्ध होता है । इसीको परिसंख्या कहते है । कहा भी है
"जो अर्थ किसी वाक्यसे प्राप्त न हो-अर्थात् जिसका कहीं पहले विधान न किया गया हो तब विधि होती है। जब पक्षमें (विकल्प १. १ काव्य कोष आदिके नाम संस्कृत टीकामें देखले वे વિચાર કરતા નથી. પહેલાં દાર શબ્દની જે વ્યુત્પત્તિ કરી છે, તેથી સિદ્ધ થાય છે કે દાર શબ્દનો પ્રયોગ વિધિપૂર્વક વિવાહિતા સ્ત્રીને માટે જ થાય છે. બધાં કાવ્યો તથા ક આદિમાં પણ એવો જ પ્રયોગ માલૂમ પડે છે. માટે દાર' શબ્દ કરીને વિધિપૂર્વક વિવાહિત પત્નીનું ગ્રહણ થાય છે, તેથી વેશ્યા અને કન્યાને નિષેધ સમજવું જોઈએ. વળી “સ્વ” શબ્દથી પોતાની પત્નીનું જ ગ્રહણ થાય છે, માટે યથાવિધિ વિવાહિત થયા છતાં પણ પરસ્ત્રીને નિષેધ સિદ્ધ થાય છે. એને પરિસંખ્યા કહે છે.
* ૨ અ કઈ વાક્યમાંથી પ્રાપ્ત ન થતું હોય અર્થાત્ જેનું કયાંય પહેલાં વિધાન ન કરવામાં આવ્યું હોય ત્યારે વિધિ થાય છે. જે પક્ષમાં (વિક રૂપે કરીને) 1 + य ओष साहिन नाम संत सेवi.
ઉપાસક દશાંગ સૂત્ર