Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगारधर्मसञ्जीवनी टीका अ.१ सू० ११ धर्म अहिंसाव्रतवर्णनम् २०३
छडुति तत्थ पढमं, सड़ा वीया उ दूसगा चइउं । इच्छाए किसिया, कजइ जेणं निहत्थेहिं ॥ ३ ॥” इति । त्यजन्ति तत्र प्रथमं श्राद्धाः, द्वितीया तु दुःशका त्यक्तुम् ।
इच्छया कृष्यादि क्रियते येन गृहस्थैः ॥ ३ ॥” इति । रोम-चर्मा-स्थ्यादिकृते निरपराधस्य प्राणिन इच्छया हननं संकल्पजा हिंसा, रथचक्रादिभ्रमणेन हल-कुंदारादिकरणभूखननादिना च क्रिमि-मत्कोटकादेरनिच्छापूर्वकमगत्या हननं चाऽऽरम्भजा। एनयोः संकल्पजां हिंसामाजीवनं श्रमणोपासकाः परित्यजन्ति, करणयोगमर्यादा चेह यथेच्छमस्ति । आरम्भजा हिंसा तु गृहस्थैः परिहत्त ढःशका, गृहनिर्माण-कृषिकर्मादि-सम्पादनमन्तरेण गार्हस्थ्यस्यासम्भवातेषु च तस्या अवश्यम्भावात् ।
१ 'कुदाला' इति भाषा । और हड्डी आदिके लिए निरपराध प्राणियोंका इच्छापूर्वक हनन करना संकल्पजा हिंसा है। रथके पहिए अथवा रथ और चाक आदिके चलनेसे, और हल तथा कुदाल आदि द्वारा जमीन खोदनेसे, कीड़ी मकोड़ी आदिका विन इच्छा के घात हो जाना आरंभजा हिंसा है। श्रावक दोनों प्रकारकी हिंसामेंसे आजीवनके लिए संकल्पी हिंसा का त्याग करते हैं ? हा, करण और योग की मर्यादा उनकी इच्छा पर निर्भर है, अर्थात् कोई श्रावक एक करण एक योगसे, कोई दो करण दो योग से या इच्छाके अनुसार अन्य प्रकारकी मर्यादासे त्याग करते हैं, किन्तु श्रावक आरंभजा हिंसाका त्याग नहीं कर सकते। घर बनाये और खेती वाड़ी आदि कार्य किये बिना गृहस्थ जीवनका આદિને માટે નિરપરાધી પ્રાણીઓને ઈચ્છાપૂર્વક ઘાત કરે એ સંક૯૫જા હિંસા છે. રથનાં પૈડાં અથવા રથ અને ચાક આદિ ચાલવાથી, અને હળ તથા કેદાળી આદિ વડે જમીન ખેદવાથી, કીડી-મકેડી આદિને ઈચ્છાવિના ઘાત થઈ જાય એ આરંભક હિસા છે, શ્રાવકે બેઉ પ્રકારની હિંસામાંથી આજીવનને માટે સંકલ્પજા હિંસાને ત્યાગ કરે છે ? હા, કરણ અને ચગની મર્યાદા એની ઈચ્છા પર નિર્ભર છે, અર્થાત્ કઈ શ્રાવક એક કરણ એક યોગથી, કેઈ બે કરણુ બે વેગથી અથવા ઈરછાને અનુસરી અન્ય પ્રકારની મર્યાદાએ કરીને ત્યાગ કરે છે, પરંતુ શ્રાવક આરંભના હિંસાને ત્યાગ કરી શકતું નથી. ઘર બનાવ્યા વિના અને ખેતીવાડી આદી કાર્ય કર્યા વિના ગૃહસ્થ જીવન નિર્વાહ થ અસંભવિત છે અને એ કાર્યોમાં હિંસા અનિવાર્ય છે- અવશ્ય થાય છે.
ઉપાસક દશાંગ સૂત્ર