Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७६
उपासकदशाङ्गसूत्रे दिया गया है और तुरग, विहग, भुजग, पंकज, गो आदि स्वयं जान लेना चाहिए।
समभिरूढ नय को ठीक-ठीक समझने के लिए एक और उदाहरण लीजिए__ महीरुह और पादप इन दोनों शब्दोंका अर्थ वृक्ष समझा जाता है, पर समभिरूढ नय कहता है-महीरुह का असली अर्थ हैं मही (पृथ्वी) पर उगने वाला और पादप का अर्थ है पाद (पैरों अर्थात् जडों) से पानी आदि अपना खुराक चूसने वाला। कहां पृथ्वी पर उगने वाला और कहां अपनी जडों से खुराक ग्रहण करने वाला ? यदि इन दोनों शब्दोंका वाच्य (अर्थ) एक मान लिया जाय तो बड़ा भारी वैषम्य (घोटाला) हो जायगा। भिन्न-भिन्न भाषाओमें जितने भी शब्द उपलब्ध होते हैं उन सबका अर्थ एक ही मानना पड़ेगा। ऐसी हालत में अगर कोई दीपक मांगेगा तो दूसरा तुरन्त उसके आगे लेखनी (कलम) रख देगा। और कोई लेखनी मांगेगा तो दूसरा उसके सामने दीपक रख देगा। जब पृथ्वी पर उगना और जड़से खुराक लेना एक ही हो गया तो दीपक और लेखनी का एक हो जाना क्यों अनुचित है ? ___ यदि आशंका उठाई जाय कि लेखनी ओर दीपक में तो आकाशજોઈએ. ઉકત ઉદાહરણ ખૂબ પ્રસિદ્ધ હેવાને કારણે આપવામાં આવ્યું છે, અને તુરગ વિહગ, ભુજગ, પંકજ, ગે આદિ પિતાની મેળે જાણી લેવા.
સમભિરૂઢ નયને બરાબર સમજવા માટે એક વધુ ઉદાહરણ લઈએઃ
મહાગ્રહ અને પાદપ એ બે શબ્દને અર્થ વૃક્ષ સમજવામાં આવે છે. પરંતુ સમભિરૂઢ નય કહે છે કે–મહીરહનો ખરો અર્થ છે મહી (પૃથ્વી) પર ઉગરનારું અને પાદપને અર્થ છે પાદ (પગ અર્થાત્ મૂળ) થી પાણી આદિ પિતાને ખેરાક ચૂમનારૂં. કયાં પૃથ્વી પર ઉગનારું અને કયાં પિતાના મૂળદ્વારા ખોરાક ગ્રહમ કરનારૂં! જે આ બેઉ શબ્દને વાચ્ય (અર્થ) એક જ માની લેવામાં આવે તે માટે ટાળે (વૈષમ્ય) થઈ જાય. જૂદી જૂદી ભાષાઓમાં જેટલા શબ્દો ઉપલબ્ધ થાય છે તે બધાને અર્થ એક જ માનવે પડશે, એવી સ્થિતિમાં જે કંઈ દીપક માંગશે તે બીજે તરત તેની પાસે કલમ લાવી મૂકશે, અને કઈ કલમ માંગશે બીજો તેની સામે દીવે, લાવીને મૂકશે. જે પૃથ્વી પર ઊગવું અને મળદ્વારા ખોરાક લે એ બેઉ એક થઈ જાય તે ६.५४ भने ४६मनु मे४. २४. rj | अनुथित छ.!
જે. એવી શંકા ઉઠાવવામાં આવે કે કલમ અને દીપમાં તે આકાશ પાતાળ
ઉપાસક દશાંગ સૂત્ર