Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसजीवनी टीका अ० १ ० ११ श्रावकधर्म नयनरूपणम् १७५ पुरन्दरादिशब्दवाच्ये पुरदारणकर्तृरूपेऽर्थे पुरन्दरत्वादेर्वाच्यत्वं पुरदारणकर्तरूपो यो वाच्यस्तद्वृत्तित्वं, तथा पुग्न्दरत्वविशिष्टे पुरदारणरूपे वाच्ये योपस्थितीयापकारता पुरदारणकत्तनिष्ठविशेष्यतानिरूपिता तदाश्रयत्वम् । एवं वासवत्वेन्द्रत्व-घटत्वपटत्वादीनामपि प्रवृत्तिनिमित्तत्वं संगमनीयमिति सर्वमवदातम् , एतदुदाहरणं च निरूढतयोपन्यस्तम् , तुरग-विहग-भुजग-पङ्कज-गवादिकं स्वयमूहनीयम् । ३ । शब्दों को शाक्त और क्रियामें भी भेद होता है, इसलिए वे सब वास्तव में भिन्न अर्थके बोधक हैं । इस नियम को स्वीकार कर लेनेसे न घट-पट आदि में संशय होता है, न विपर्यय होता है, न संक्रम होता है और न दोनों एक होते हैं। शब्दों की प्रवृत्ति का निमित्त वह है जो वाच्य (शब्दार्थ) हो और उसमें रहनेवाला हो, तथा प्रत्येक शब्द के अपने-अपने जितने अर्थ होते हैं उनमें विशेषण होके रहे। उक्त स्थलमें पुरन्दर शब्दका अर्थ है 'पुरन्दरत्व धर्म वाला' उसमें पुरन्दरत्व प्रवृत्तिनिमित्त है अर्थात् जिसमें पुरन्दरत्व धर्म देखा जायगा उसको कथन करने के लिये पुरन्दर शब्दकी प्रवृत्ति होगी, क्योंकि 'पुरन्दरत्व' पुरन्दर शब्दका वाच्य (अर्थ) भी है और 'पुरन्दरत्व धर्म वाला' इतना जो वाच्य (अर्थ) उसमें रहनेवाला भी है, तथा उक्त शब्दार्थ में विशेषणरूपसे भी है। इसी प्रकार से वासव शब्द में वासवत्व, इन्द्र शब्द में उन्द्रत्व, घटमें घटत्व, पटमें पटत्व, आदिको प्रवृत्तिनिमित्त समझना चाहिए । उक्त उदाहरण, अधिक प्रसिद्ध होनेके कारण
ભેદ છે. એ પ્રમાણે બીજા શબ્દની શકિત અને ક્રિયાઓમાં પણ ભેદ હોય છે, તેથી એ બધા વસ્તુતઃ ભિન્ન અર્થના બેધક છે. આ નિયમને સ્વીકાર કરવાથી ઘટ-પટ આદિમાં સંશય થતું નથી, વિપર્યય થતું નથી, સંક્રમ થતો નથી અને બેઉ એક થતા નથી. શબ્દોની પ્રવૃત્તિનું નિમિત્ત એ છે કે જે વા (શબ્દાર્થ) હોય અને એમાં રહેનાર હોય તથા પ્રત્યેક શબ્દના પિતાપિતાના જેટલા અર્થો થતા હોય તેમાં વિશેષણ થઈને રહે. ઉકત સ્થળે પુરંદર શબ્દનો અર્થ છે “પુરંદરત્વ ધર્મવાળા’, તેમાં પુરંદરત્વ પ્રવૃત્તિનિમિત્ત છે, અર્થાત્ જેમાં પુરંદરત્વ ધર્મ જોવામાં આવશે તેને કથન કરવાને માટે પુરંદર શબ્દની પ્રવૃત્તિ થશે, કારણકે “પુરંદરત્વ પુરંદર શબ્દને વાચ્ય (અર્થ) પણું છે, અને “પુરંદરત્વ ધર્મવાળ” એટલે જે વાચ્ય (અર્થ) એમાં રહેનારે પણ છે, તથા ઉકત શબ્દાર્થમાં વિશેષણ રૂપે કરીને પણ છે. આ પ્રમાણે વાસવ શબ્દમાં વાસવત્વ ઈદ્ર શબ્દમાં ઈન્દ્રવ, ઘટમાં ઘટત્વ, પટમાં પટત્વ, આદિને પ્રવૃત્તિનિમિત્ત સમજવા
ઉપાસક દશાંગ સૂત્ર