Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपासकदशाङ्गसूत्रे द्रव्यक्षेत्रकालभावापेक्षयाऽस्त्येव वर्तत एव सर्व घट-पटादि तथाहि-घटः-पार्थिवत्वावच्छेदेन द्रव्यतः, वाराणसेयत्वावच्छेदेन क्षेत्रतः, ग्रेप्मत्वावच्छेदेन कालतः, रक्तत्वावच्छेदेन च भावतो वर्तते । तदेतद् घटस्य वर्तन जलीयत्व-पाटलिपुत्रत्वशारदत्व-नीलत्वादिरूपां परकीयद्रव्यक्षेत्रकालभावापेक्षामन्तरेणैवास्ति । इतरथा रूपान्तरापादनेन स्वस्वरूपप्रच्यप्रसक्तेः। अस्त्येवेत्येवकारश्च नास्तीत्यन्ययोगव्यवच्छेदार्थः। इति प्रथमभङ्गोशयः (१)।
स्यात्-कथञ्चित्-परकीयद्रव्यक्षेत्रकालभावानपेक्ष्य नास्त्येव घट इत्यापेक्षिको घटसत्वाभावः, एवं पटादिष्वपि योज्यमिति द्वीतीयभङ्गाऽऽशयः (२) । की अपेक्षा ही कहते हैं। अर्थात् घड़ा यदि मृत्तिकाद्रव्य का बना है तो वह मृत्तिकाद्रव्यकी अपेक्षासे ही है। यदि बनारसका है तो बनारस क्षेत्रकी अपेक्षा है। ग्रीष्म आदि जिस काल में है उसी काल की अपेक्षा है। ललाई आदि जो-जो गुण उसमें पाये जाते हैं, उन्हीं गुणों (भावों)की अपेक्षा है। तात्पर्य (मतलब) यह है कि 'घड़ा है। इस कथन का आशय यही है कि घड़ा अपने नियत द्रव्य आदि की अपेक्षा है। यदि अपने द्रव्य आदि चतुष्टयसे घड़ेका अस्तित्व न माना जाय तो वह गधेके सींगकी नाई असत हो जायगा, अतः स्वचतुष्टयसे प्रत्येक पदार्थमें अस्तित्व अवश्य मानना चाहिए।
(२) जब हम कहते हैं-'घड़ा नहीं है तो घटसे भिन्न द्रव्य आदि की अपेक्षासे कहते हैं । अर्थात् । घड़ा यदि मिट्टी का बना है तो वह जल द्रव्यकी अपेक्षा नहीं है, बनारसमें है तो पटना-क्षेत्रकी अपेक्षा દ્રવ્યાદિ-ચતુષ્ટયની અપેક્ષાએ જ કહીએ છીએ. અર્થાત-જે ઘડે માટીરૂપ દ્રવ્યને બને છે તે એ માટીરૂપ દ્રવ્યની અપેક્ષાએ કરીને જ છે, જે બનારસને છે તે બનારસ ક્ષેત્રની અપેક્ષાએ કરીને છે, ગ્રીષ્મ આદિ જે કાળમાં છે એ કાળની અપેક્ષાએ કરીને છે, લાલાશ આદિ જે જે ગુણ એમાં માલૂમ પડે છે, એ ગુણે (ભા)ની અપેક્ષાએ કરીને છેતાત્પર્ય (મતલબ) એ છે કે “ઘડે છે” એ કથનને આશય એ છે કે ઘડો પિતાના નિયત દ્રવ્ય આદિની અપેક્ષાએ કરીને છે. જે પિતાના દ્રવ્યાદિચતુષ્ટયે કરીને ઘડાનું અસ્તિત્વ ન માનવામાં આવે તે તે ગધેડાનાં શીંગડાની પેઠે અસત થઈ જશે, માટે સ્વચતુષ્ટયે કરીને પ્રત્યેક પદાર્થમાં અસ્તિત્વ અવશ્ય માનવું જોઈએ.
(२) न्यारे माप डी छीमे है “घडी नथी', त्यारे घटथी भिन्न व्य આદિની અપેક્ષાએ કરીને કહીએ છીએ. અર્થાત્ ઘડે જે માટીને બને છે તે તે જલદ્રવ્યની અપેક્ષાએ કરીને નથી, બનારસમાં છે તે તે પટણાક્ષેત્રની અપેક્ષાએ
ઉપાસક દશાંગ સૂત્ર