Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसञ्जीवनी टीका अ. १ सू. ११ श्रावकधर्म नयमरूपणम् १७३ सज्ञानिरपेक्षत्वेम कादाचित्क-पुरदारणादिक्रियायोगेन तामेव पुरन्दरादिरूपा सज्ञामर्थबोधकतया विषयीकारयति यः स तत्तदर्थसमभिरोहणक्रियाभिसम्बन्धात्समभिरूढः, एतस्मिन्नये हि पुरन्दरादिशब्दवाच्यस्तत्पर्याय-वासबादिशब्दवाच्येभ्यो ऽपि कादाचित्कतत्तद्गुणक्रियाभिसम्बन्धाद्भिन्न एवात एव घटपटादीनामर्थानां पर स्परं भेदः, तथाच पुरन्दरत्वादिप्रवृत्तिनिमित्तभेदाद्भिन्नार्थकत्वकल्पनया स स शब्दएक धातुमें एक ही गुणके बोध करानेकी शक्ति होती है अतः उससे बना हुआ शब्द भी एक ही गुणका प्रतिपादन करता है इसलिए शब्दों का अर्थ एक यहीं हो सकता। जैसे पुरन्दरका अर्थ है-पुरको दारण करने वाला, और इन्द्रका अर्थ है-परम ऐश्वर्यसे दीपने वाला । जब कोइ वक्ता पुरन्दररूप संज्ञाकी विवक्षा करता है तब इन्द्र आदि सञ्ज्ञाकी अपेक्षा न रख कर, कभी-कभी होनेवाली पुरदारणरूप क्रियाके योगसे पुरन्दररूप सज्ञाका बोध कराता है, यही समभिरूड नय है। इसी नयकी अपेक्षासे 'शब्दभेदादर्थभेदोऽर्थभेदाच्छब्दभेद:' अर्थात् शब्दके भेदसे अर्थका भेद और अर्थके भेदसे शब्दका भेद होता है, यह नियम संगत बैठता है। इस नयकी अपेक्षा 'पुरन्दर' शब्दका वाच्य पुरन्दरके पर्यायवाची 'इन्द्र' शब्दके वाच्यसे भिन्न है । क्योंकि शब्दोंका सम्बन्ध कभी-कभी होनेवाले गुण और क्रियासे है। जैसे पुरको दारण करनेके निमित्तसे पुरन्दर कहलाता है। इसी कारण घट और पट आदि पदार्थों में परस्पर भेद होता है। यदि गुण તાત્પર્ય એ છે કે-શબ્દ ધાતુમાંથી બને છે અને એક ધાતુમાં એક જ ગુણને બોધ કરાવવાની શક્તિ હોય છે, તેથી તેમાંથી બનેલ શબ્દ પણ એક જ ગુણનું પ્રતિપાદન કરે છે, તેથી કરીને શબ્દનો અર્થ એક નથી થઈ શકતો, જેમકે પુરંદરને અર્થ છે પુરનું દારણ કરનારે, અને ઈદ્રનો અર્થ છે પરમ એશ્વર્યથી દીપાયમાન થનારે, જ્યારે કઈ વકતા પુરંદરરૂપ સંજ્ઞાની વિવક્ષા કરે છે, ત્યારે ઈદ્ર આદિ સંજ્ઞાની અપેક્ષા ન રાખતા કેઈ—કોઈવાર થનારી પુરદારણરૂપી ક્રિયાના વેગથી પુરંદરરૂપ સંજ્ઞાને બંધ ४२रावे छे. मे सममि३० नय छे. नयनी अपेक्षा शने शब्दभेदादर्थेदोऽथे भेदाच्छब्दभेद:' अर्थात शहना था मर्थन मे भने अर्थना सेहथी शहना न થાય છે, એ નિયમ સંગત બને છે. આ નયની અપેક્ષાએ “પુરંદર શબ્દને વાગ્યે પુરંદરના પર્યાયવાચક ‘ઈ’ શબ્દના વાયથી ભિન્ન છે, કારણકે શબ્દને સંબંધ કઈ-કઈવાર થનારા ગુણ ક્રિયાની સાથે હોય છે, જેમકે પુરતું ધારણ કરવાના નિમિત્તે કરીને પુરંદર કહેવાય છે, તે જ કારણે ઘટ અને પટ આદિ પદાર્થોમાં પરસ્પર પ્રદ
ઉપાસક દશાંગ સૂત્ર