Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३४
उपासकदशाङ्गसूत्रे दिकार्याणि प्रत्यपि कर्तारं शरीरव्यतिरिक्तमात्मानमन्तरेण तथैव निष्प्रयोजनत्वनु. मानात् , तिलतैलदृष्टान्तस्त्वश्रुतादृष्टाध्यात्मतत्त्वविवेकस्य देवानाम्पियस्य तवैव शोभते प्रत्येकं जडत्वेन पृथिव्यादौ चैतन्यानुपलम्भस्य सर्वजनीनत्वादिति कृतमसारग्रन्थसमीक्षाविस्तरेण ।
प्रकृतमनुसरामः-इत्थमुक्तरीत्या जीवस्योत्पत्तौ सिद्धायां, सफले कल्याणपाप-पुण्यपापजन्यशुभाशुभफलयोर्जीवे सत्त्वात्तस्य चोत्पत्तिमत्त्वेन जन्मान्तरीयपुण्य-पापयोर्जन्मान्तरेऽपि सौभाग्य-तदितरफलजनकतया तत्फलभोक्तुस्तादृशपुण्यपापकत्तुरात्मनः सत्वेन तत्कृते पुण्य-पापे अपि सफले, फलस्य कर्तृनिष्ठत्वादिति परमार्थः । करण काष्ठको छेदन करनेमें अकिञ्चित्कर हैं, वैसे ही शरीरसे भिन्न आत्मारूप कर्ताके विना, इन्द्रियरूप करण-शयन, आसन (बैठना), भोजन आदि कार्योके करने में सर्वथा असमर्थ हैं । इस अनुमानसे भी आत्माकी सिद्धि होती है । और तिल-तैल का दृष्टान्त तो तुम सरीखेको ही शोभा देता है, जिन्होंने अध्यात्मतत्त्व का विवेक न कभी सुना है न कभी देखा है । सब लोग यह भली भांत जानते हैं कि पृथ्वी आदि महाभूत जड़ हैं, इसलिए उनमेंसे किसी में भी चैतन्य नहीं है। अस्तु। इन निस्सार बातोंको हम अधिक नहीं बढाना चाहते ।
अब प्रस्तुत प्रकरण पर आते हैं। जब उक्त प्रकारसे यह सिद्ध हो चुका कि जीव नयी-नयी पर्यायोंमें उत्पन्न होता है तो पुण्य और पाप भी सफल सिद्ध हो गये । तात्पर्य यह है कि पुण्य-पापका शुभ-अशुभ फल जीव भोगता हैं। जीव जन्मान्तरको धारण करता है और पूर्वકરવત આદિ કરણ (સાધન) કાષ્ઠને છેદવામાં અકિચિકર છે, તેમ શરીરથી ભિન્ન આમારૂપ કર્તા ઈન્દ્રિરૂપી કરણ-શયન, આસન (બેસવું), ભેજન આદિ કાર્યો કરવામાં સવ થા અસમર્થ છે. એ અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થાય છે. અને તલ-તેલનું દૃષ્ટાન તે તમારા જેવાને જ શેભે છે, કે જેમણે અધ્યાત્મતત્ત્વને વિવેક કદી સાંભછે કે જે નથી. બધા માણસે સારી પેઠે જાણે છે કે પૃથ્વી આદિ મહાભૂત જડ છે, તેથી તેમાંના એકકેમાં પણ મૈતન્ય નથી. અસ્તુ. એ નિસાર વાતને અમે વધારે લંબાવવા ઈચ્છતા નથી.
- હવે પ્રસ્તુત પ્રકરણ પર આવીએ છીએ. જ્યારે ઉત પ્રકારે એ સિદ્ધ થઈ ચૂકહ્યું કે જવ નવા નવા પર્યાયમાં ઉત્પન્ન થાય છે, તે પુણ્ય અને પાપ પણ સફળ સિદ્ધ થયાં. તાત્પર્ય એ છે કે પુણ્ય-પાપનાં શુભ-અશુભ ફળ જીવ ભગવે છે. જીવ
ઉપાસક દશાંગ સૂત્ર