Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७०
उपासकदशाङ्गसूत्रे
नहीं है, अतः दोनों एक कैसे हो सकते हैं? संग्रह कहता है-जीवत्व गुण एक है और वह गुण जिन-जिनमें पाया जाता है वे सब एक द्रव्य हैं। व्यवहार नय कहता है - कोइ जीव संसारी है, कोइ मुक्त है, अतः दोनों भिन्न-भिन्न हैं। संग्रह कहता है-- जिन-जिनमें संसारीपन पाया जाय वे सब एक हैं । व्यवहार कहता है-- कोई स है कोई स्थावर, दोनों एक नहीं हैं । संग्रह कहता है - जिन-जिनमें
सपन हो वे सब एक हैं । व्यवहार कहता है-- कोई द्विन्द्रिय, कोई श्रीन्द्रिय, कोई चतुरिन्द्रिय और कोई पंचेन्द्रिय होते हैं, अतः भिन्न-भिन्न है। तात्पर्य यह है कि संग्रह नय सामान्य धर्म पर दृष्टि रखता है और व्यवहार विशेष (भिन्न धर्मों पर |
एक नय दुसरे का विरोध नहीं करता है । नय, तब तक ही सुनय है जब तक वे दूसरे नयका विरोध न करके दूसरे नयको उदासीनतापूर्वक देखते हुए अपने विषयको जानते है। जब कोई नय अन्य नयकी अपेक्षा न रख स्वतंत्र बन जाता है तब वह अनेकांतवाद से विपरीत एकान्त-वादको आश्रय देनेके कारण मिथ्या नय हो जाता हैं । सौगतोंका अनीत्यतावाद ऋजुसूत्र नयसे संगत
ગુણુ નથી, તેા મેઉ એક કેવી રીતે હોઇ શકે ? સગ્રહ કહે છે કે જીવત્વ ગુણુ એક છે અને એ ગુણુ જેમાં જેમાં માલૂમ પડે તે બધા એક દ્રવ્ય છે. વ્યવહાર નય કહે છે કે કોઇ જીવ સંસારી છે, કોઇ મુકત છે, માટે બેઉ ભિન્ન ભિન્ન છે. સ ંગ્રહ કહે છે કે જેમાં જેમાં સંસારીપણું માલૂમ પડે તે અધા એક છે. વ્યવહાર કહે છે ક કોઇ ત્રસ છે કાઇ સ્થાવર છે, માટે બેઉ એક નથી. સંગ્રહ કહે છે કે જેમાં જેમાં ત્રસપણું હાય તે બધા એક છે. વ્યવહાર કહે છે કે કોષ એઇ દ્રિય, કોઈ ત્રીન્દ્રિય, કોઈ ચતુરિન્દ્રિય અને કોઈ પ ંચેન્દ્રિય હોય છે, માટે તે ભિન્ન છે. તાત્પર્ય એ છે કે સંગ્રહનય સામાન્ય ધર્મ પર દ્રષ્ટિ રાખે છે અન વ્યવહાર નય વિશેષ (ભિન્ન) ધર્માં પર દ્રષ્ટિ રાખે છે.
એક નય ખીજાના વિરોધ નથી કરતા. નય એ ત્યાં સુધી જ સુનય છે કે જ્યાં સુધી તે ખીજા નયના વિરોધ ન કરતા બીજા નયને ઉદાસીનતા પૂર્વક જોઇ રહી પેાતાના વિષયને જાણે છે. જ્યારે કાઇ નચ અન્ય નયની અપેક્ષા ન રાખતાં સ્વતંત્ર અની જાય છે ત્યારે તે અનેકાંતવાદથી વિપરીત એકાન્તાવાદને આશ્રય આપવાને કારણે મિથ્યાનય બની જાય છે. સૌગતાના અનિત્યતાવાદ ઋસુત્ર નયે કરીને સંગત છે,
ઉપાસક દશાંગ સૂત્ર