Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपासकदशाङ्गसूत्रे
द्रव्याऽधर्मद्रव्ये च लोकालोकमर्यादयोरसाधारणे कारणे स्तः, एतद्वयाभावे चालोकसत्तेति यथाक्रममन्वयव्यतिरेकावत्र बोद्धव्यौ । आकाशस्तिकायः आकाशद्रव्यं -जीवादिसर्वपदार्थस्यावकाशदानेन निमित्तमनन्तोऽमौर्तिको लोकालोकव्यापी चेत्यर्थः। काल:-अमौर्तिकः सन् द्रव्यावस्थापरिवृत्तिनिदानम्-एकस्मिन्नेव मनुध्यादौ बाल-यौवन-वार्द्धकावस्थापरिणामहेतुर्नव्यानि जीर्णयन् जीर्णानि च नव्ययनमौत्तिकोऽप्रदेशी द्रव्यविशेष इत्यर्थः । पुद्गलास्तिकायः पुद्गलद्रव्यम्-परमाणुमारभ्य यावद्धटपटादिपदार्थसार्थ इत्यर्थः, एतल्लक्षणं च वर्णस्पर्शरसगन्धवत्त्वम् , है। धर्मद्रव्य और अधर्मद्रव्य, लोकाकाश और अलोकाकाश की मर्यादाके कारण हैं। जहां ये द्रव्य हैं वह लोकाकाश और जहां इनका सद्भाव नहीं है वह अलोकाकाश कहलाता है।
(३) आकाशास्तिकाय--जीव आदि द्रव्योंको जो अवकाश देता है वह आकाशास्तिकाय या आकाशद्रव्य, है। आकाशद्रव्य अनन्तप्रदेशी है, अमूर्तिक है और लोक तथा अलोक में व्याप्त है।
(४) काल-कालद्रव्य अमूर्तिक है और द्रव्यकी पर्यायोंकी परिवर्तन का कारण है । मनुष्य आदिमें बालक, युवा और वृद्ध अवस्था कालही के प्रभावसे होती है। यह पुरानेको नया और नये को पुराना करता है, और अप्रदेशी द्रव्य है--इसके प्रदेश नहीं होते।
(५) पुद्गलास्तिकाय -परमाणुसे लेकर घट पट आदि सभी दिखाई देने वाला पदार्थ पुद्गलास्तिकाय या पुद्गलद्रव्य ही है। जिसमें रूप, અને અધર્મદ્રવ્ય, લેકાકાશ અને અલેકાકાશની મર્યાદાના કારણ છે. જ્યાં એ દ્રવ્ય છે, તે લોકકાશ અને જ્યાં એનો સદ્દભાવ નથી તે અલકકાશ કહેવાય છે. •
(૩) આકાશાસ્તિકાય–જીવ આદિ દ્રવ્યને જે અવકાશ આપે છે તે આકાશાસ્તિકાય અથવા આકાશ દ્રવ્ય છે આકાશદ્રવ્ય અનંતપ્રદેશ છે, અમૂર્તિક છે અને લોક તથા અલેકમાં વ્યાપ્ત છે
(૪) કાલ-કાલદ્રવ્ય અમૂતિક છે અને દ્રવ્યની પર્યાયેના પરિવર્તનનું કારણ છે. મનુષ્ય આદિમાં બાળક, યુવા અને વૃદ્ધ અવસ્થા કાલના જ પ્રભાવથી થાય છે. એ જૂનને નવું અને નવાને જૂનું કરે છે, અને અપ્રદેશી દ્રવ્ય છે. એના પ્રદેશે થતા નથી. : (૫) પુદગલાસ્તિકાય–પરમાણુથી લઈને ઘટ પટ આદિ બધા દેખતા પદાથે પુદગલાસ્તિકાય અથવા પુદ્ગલ દ્રવ્ય જ છે. જેમાં રૂપ, સ્પર્શ રસ. ગંધ,
ઉપાસક દશાંગ સૂત્ર