Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१००
उपासकदशाङ्गसूत्रे
कृत्वा वा य उदयावलिकामनुपविष्टस्य कर्मणोऽनुभवस्वरूपेति यावत् , सुखदुःखानुभवस्वभावा वेद्यन्तेऽनयेति वेदनेति केचित् , इयं च विपाकौदयिकी-प्रदेशौदयिक्याभ्युपगमिक्यौपक्रमिक्यादिभेदादनेकप्रकारेत्यन्यत्रविस्तरः । नर्जरा= निःशेषेण जरणमर्थादेशत आत्मप्रदेशात्कर्मणां परिशटनम् , अयमेव मोक्ष-निर्जरयोभैदः, मोक्षो हि सर्वत एव कर्मणां परिशटनमुच्यते नतु देशत इति ।
आवाधा कालकी स्थिति पूर्ण करके, अथवा उदीरणा करके, उदयमें आये हुए कर्मों का अनुभव करना संवेदना है। किसी आचार्यके मतसे सुख, दुःख, अनुभव और स्वभाव जिसके द्वारों वेदे (भोगे) जाएँ वह वेदना है ।यह विपाकौदयिकी, प्रदेशोदयिकी, आभ्युपगमिकी, औपक्रमिकी आदि अनेक प्रकारकी है। इसका विस्तार अन्य ग्रन्थोसे जान लेना चाहिए। ___एक देशसे अर्थात् कुछ कर्मोंका आत्मासे क्षीण हो जाना निर्जरा है। निर्जरा और मोक्षमें यही भेद है कि-कुछ काँका क्षीण होना निर्जरा है और समस्त कर्मोंका क्षीण हो जाना मोक्ष है।
આબાધાકાલની સ્થિતિ પૂર્ણ કરીને અથવા ઉદીરણા કરીને, ઉદયમાં આવેલાં કર્મોને અનુભવ કરવો એ વેદના છે. કેઈ આચાર્યના મતાનુસાર સુખ, દુઃખ, અનુભવ અને સ્વભાવ જેની દ્વારા વેદાય (ભગવાય) તે વેદના છે. એ વેદના વિપાકીદયિકી, પ્રદેશૌદયિકી, અભ્યપગમિકી, ઓપક્રમિકી આદિ અનેક પ્રકારની છે, એનો વિસ્તાર અન્ય ગ્રંથમાં જોઈ લે.
એક દેશથી અર્થાત કેઈ કર્મોનું આત્માથી ક્ષીણ થઈ જવું તે નિર્ભર છે. નિર્જરા અને મેક્ષમાં એટલે ભેદ છે કે-કેટલાંક કર્મોનું ક્ષીણ થવું એ નિર્જરા છે અને બધાં કર્મોનું ક્ષીણ થવું એ મેક્ષ છે.
कर्मका उदय दो प्रकारसे होता है ।-(१)आबाधाकाल (बंध होवके पश्चात् और उदय होनेसे पूर्व तक का समय) पूरा होने पर स्वयं ही कर्म उदयमें आता है। (२) आवाधाकालकी स्थिति पूर्ण होने से पहले ही तीव्र तपश्चरण आदि निमित्तौसे कर्म उदयमें आ जाता है उसे 'उदीहरणा' कहते हैं ।
+ કમેને ઉદય બે પ્રકારે થાય છે : (૧) આબાધાકાલ (બંધ થયા પછી અને ઉદય થયા પૂર્વ સુધીનો સમય) પૂરા થતાં કર્મ પોતે જ ઉદયમાં આવે છે. (૨) આબાધાકાલની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં જ તીવ્ર તપશ્ચરણ આદિ નિમિત્તોથી કર્મ ઉદયમાં આવે छे, तेने महार४ छ.
ઉપાસક દશાંગ સૂત્ર