Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसञ्जीवनी टीका अ. १ सू. ११ संवरादिस्वरूपवर्णनम् ११९ च श्रमणमूत्रटीकायां मुनितोषण्यां द्रष्टव्यः। आस्रव आ-समन्तात् स्रवति= प्रविशत्यर्थादात्मनि ज्ञानावरणीयाधष्टविधं कर्म येन सः आश्रव इतिच्छायापक्षे तु आश्रीयते=समुपाय॑ते कर्म येन स इति व्याख्याभेदोऽवगन्तव्यः, सर्वथा जीवतडागे कर्मसलिलपवेशाय नालिकारूप इति यावत् । संवरःसंत्रियते-निरुध्यते आस्रवत्कर्म येन सः, एष च द्रव्वभावभेदाभ्यां द्विविधः, तत्र द्रव्यतस्तथाविधद्रव्येण (चिक्कणमृदादिना) सलिलोपरि तरण्यादेरनरवरतमविशन्नीराणां विवराणां पिधानम् , भावतः समितिगुप्तिप्रभृतिभिरात्मतरण्यां क्षरकर्मजलानां स्थगनम् , प्रकरणादिह भावसंवरस्यैव ग्रहणं बोध्यम् । वेदना=वेदनं-स्वाभाव्यादुदीरणां चौथे अध्ययनमें देखना चाहिए। और पाप तत्त्व का कथन श्रमणसूत्रकी 'मुनितोषिणी' टीकामें देखना चाहिए ।
जिसके द्वारा ज्ञानावरण आदि आठ प्रकारके कर्म आत्मामें सब ओरसे प्रवेश करते हैं उसे आस्रव कहते हैं। 'आसवे की छाया यदि 'आश्रवः' की जाय तो उसका तात्पर्य यह हैं वि जिसके द्वारा कर्मोंका उपार्जन हो उसे आस्रव कहते हैं। तात्पर्य यह है कि जीवरूपी तालाब में कर्मरूपी जलके प्रवेशके लिए जो नालीके समान हो वह आस्रव है।
जिसके द्वारा आए हुए कर्म रुक जायँ उसे संवर कहते हैं। यह दो प्रकारका है---(१) द्रव्यसंवर और (२) भावसंवर । चिकनी मिट्टी आदि द्वारा नौका आदिके उन छिद्रोंका बन्द हो जाना जिनसे सदा जल प्रविष्ट होता रहता है, द्रव्यसंवर है। आत्मारूपी नोकामें आने (चूने) वाले कर्मोंका समिति गुप्ति आदिके द्वारा रुक जाना भावसंवर है यहाँ भावसंवरका ही प्रकरण है अतः उसीका ग्रहण समझना चाहिए। લેવું, અને પાપ તત્વનું કથન શ્રમણુસૂત્રની “મુનિતેષણ ટીકામાં જોઈ લેવું.
જેની દ્વારા જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં કર્મ આત્મામાં બધી બાજુએથી प्रदेश ४२ छ तेने मानव ४९ छ. 'आसवे' नी छायाने 'आश्रवः' ४२वामा આવે તે તેનું તાત્પર્ય એ છે કે જેની દ્વારા કર્મોનું ઉપાર્જન થાય તેને અસવ કહે છે. તાત્પર્ય એ છે કે જીવરૂપી તળાવણું કર્મરૂપી જળના પ્રવેશને માટે જે નળીની સમાન થાય તે આસવ છે.
જેની દ્વારા આવેલાં કર્મો રેકાઈ જાય તેને સંવર કહે છે. એ બે પ્રકારને છેઃ (૧) દ્રવ્યસંવર અને (૨) ભાવસંવર. ચીકણી માટી આદિ દ્વારા નાવ આદિનાં છિદ્રનું બંધ થઈ જવું કે જે છિદ્ર દ્વારા હંમેશાં જળ અંદર દાખલ થતું રહેતું હોય, તે દ્રવ્યસંવર છે. આત્મારૂપી નાવમાં આવનારી કર્મોનું સમિતિ ગુપ્તિ આદિ દ્વારા રોકાઈ જવું તે ભાવસંવર છે, અહીં ભાવસંવરનું જ પ્રકરણ છે, માટે તેનું ગ્રહણ સમજવું.
ઉપાસક દશાંગ સૂત્ર