Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपासक दशाङ्गसूत्रे
" यावज्जीवेत्सुखं जीवेद् ऋणं कृत्वा घृतं पिबेत् । भस्मीभूतस्य देहस्य, पुनरागमनं कुतः ॥ १ ॥ तं तमाचरताऽऽनन्दं, स्वच्छन्दं यं यमिच्छ्थ। आत्मा देहादिसंघातात्पृथक् कोऽपि न तात्विकः ॥ २ ॥ स्वाच्चैतन्यं तु संघात, धर्मों नानौषधादिवत् । " इत्यादि चाकमतमपास्तम्, इन्द्रिय-प्राणापाननिमेषोन्मेषजीवनादिमश्वेभ्यः सुखित्वदुःखित्वाभ्यां च शैशवशरीरस्यापि शरीरान्तरपूर्वकत्वेन स्वप्नादिदृष्टान्तेन च जीर्णपट त्यागपूर्वक नूतनपटग्रहणन्यायेन च पुनर्जन्मनो निर्विवाद सिद्धत्वात् ।
१३०
शरीर के साथ नष्ट नहीं हो जाते । इस कथनसे चार्वाकका यह मत खण्डित हो जाता है कि- "जब तक जीना है, सुखसे जिये ( गांठ में पैसा न हो तो) ऋण लेकर भी घी पिये । क्योंकि इस देहकी जब खाख हो जायगी तो वापस आना कैसे होगा ॥१॥ जिसकी जैसी इच्छा हो वह वैसाही स्वच्छन्दतापूर्वक आनन्द के साथ आचरण करे | देह आदि के संघात से जुदा कोई तात्त्विक आत्मा नहीं है ॥ २ ॥ "जैसे अनेक औषधोंके मिलने से एक विशिष्ट गुणवाला पदार्थ तैयार हो जाता हैं उसी प्रकार पृथिवी जल आदिके संघात से चैतन्य बन जाता है | "
9
इन्द्रिय, प्राण, अपान, निमेष उन्मेष, जीवन आदि गुणोंसे, सुख-दुःखयुक्तपने से, शिशुका भी शरीर किसी अन्य शरीरसे ही उत्पन्न होता है, इससे स्वप्न आदिके दृष्टान्तसे और जीर्ण वस्त्रको त्याग कर नया वस्त्र धारण करनेके न्यायसे निर्विवाद पुनर्जन्म सिद्ध है ।
નષ્ટ થતા નથી. આ કથનથી ચાર્વાકના એ મત ખંડિત થાય છે કે-‘જ્યાં સુધી જીવવું છે, ત્યાં સુધી સુખે જીવા, (ગાંઠે પૈસા ન હાય તે) દેવું કરીને પણ ઘી પીઓ, કારણકે આ દેહની જ્યારે ભસ્મ થઇ જશે તે પછી પાછા આવવાનું કેવી રીતે ખનશે ? (૧) જેની જેવી ઇચ્છા થાય તેમ તેણે સ્વચ્છન્દતાપૂર્ણાંક આનંદથી આચરણ કરવું. દેહ આદિથી જૂદો કોઇ તાત્ત્વિક આત્મા જ નથી (૨) જેમ અનેક ઔષધાના મિશ્રણથી એક વિશિષ્ટ ગુણુવાળા પદાર્થ તૈયાર થાય છે પૃથિવી તેમ જળ આદિના મિશ્રણથી શૈતન્ય બની જાય છે. (૩)”
इन्द्रिय, प्राणु अपान, निभेष, उन्भेष भवन आदि गुणा थी, सुभदुः मयुतपणा थी, ખળકનું પણુ શરીર કાઇ અન્ય શરીરથી જ ઉત્પન્ન થાય છે; તેથી સ્વપ્નઆદિના દેષ્ટાન્તથી અને જીર્ણ વસ્ત્રને ત્યજીને નવું વસ્ત્ર ધારણ કરવાના ન્યાયથી નિર્વિવાદ પુનર્જન્મ સિદ્ધ થાય છે.
44
ઉપાસક દશાંગ સૂત્ર