Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसञ्जीवनी टीका अ० १ सू० ९ अभिगमविचारः
"
चित्येन दुस्साहसाऽऽचरणरूपत्वात् दृश्यते हि लोकेऽपि यद्वस्तु यदन्तिकमण्यानेतुं न कल्पते तत्तस्मै साक्षात्सुतराम कल्प्यं, नहि शास्त्रदूषितत्वेन दूरीकृतमद्य सेवन: safer मद्यमनवद्यमिदं मदर्थमिति कश्चिदपि विपश्चित्सम्मनुते । ननु'यथा समवसरणे देवाः पुष्पाणि वर्षन्ति तथा वयमपि भगवतः कल्पितमूरुपरि पुष्पादीन्युकन्पयामः" इति चेतदयुक्तं देवकर्त्तकपुष्पवर्षणा देर चित्तत्व योगेन दृष्टान्तवैषम्यात् । अथ वयमपि न सचितानि किन्त्वचित्तान्येव द्रव्याणि भगवते भक्तिभावोद्रे के णोपहराम इति ब्रूध्वे, तर्हि यूयमेव पृष्टा निष्पक्षपातं क्षणमाकुञ्चि
१०३
व्यवहारमें भी यही बात देखी जाती है कि जो वस्तु जिसके पास भी लाना अकल्प्य है वह उसके लिए साक्षात् तो स्वयं ही अकल्पनीय है । जिसने शराबको शास्त्रसे निषिद्ध समझ कर आज त्याग कर दिया हो वही किसी भक्त द्वारा, भक्तिपूर्वक लाई हुई शराब को निर्दोष समझ कर स्वीकार कर ले, ऐसा कोई विवेकी नहीं है।
शंका - जैसे समवसरण में देवता पुष्पोंकी वर्षा करते हैं, वैसे हम भी भगवान् की कल्पित मूर्ति पर पुष्प आदि चढाते हैं ।
समाधान - यह कथन अनुचित है। देवताओं द्वारा की जानेवाली पुष्पवर्षा अचित्त होने के कारण आपका उदाहरण विषम है।
शंका-- हम लोग भी सचित्त नहीं किन्तु अचित्त द्रव्य भगवान्को भक्ति भावके साथ अर्पण करें तो क्या हरज है ?
समाधान -- यदि आप यह कहते हैं तो पक्षपातकी बात को छोड़
પડે છે કે જે વસ્તુ જેની પાસે લાવવી અકલ્પ્ય છે, તે વસ્તુ તેને પાતાને માટે કેવળ તે અકલ્પનીય છે. જેણે દારૂને શાસ્ત્રથી નિષિદ્ધ સમજીને ત્યજી દીધા હોય તે કાષ્ઠ ભકતે ભકિતપૂર્વક તેની પાસે આથેલા દારૂ નિર્દોષ સમજીને સ્વીકારી લે, એવા ત્યાગી કેઇ વિવેકી હોઇ શકે નહિ.
શકા—જેવી રીતે સમવસરણમાં દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે, તેવી રીતે અમે પણ ભગવાનની કલ્પિત મૂર્તિ પર પુષ્પ આદિ ચડાવીએ છીએ.
સમાધાન—એ કથન અનુચિત છે. દેવતાઓએ કરેલી પુષ્પવૃષ્ટિ અચિત્ત હાવાને કારણે આપનું ઉદાહરણ વિષમ છે.
શકા—અમે પણ સચિત્ત નહિ તો અચિત્ત દ્રવ્ય ભગવાનને ભકિત ભાવથી અપણું કરીએ તો થા વાંધા છે ?
સમાધાન—જો આપ એમ કહેા છે તે પક્ષપાતની વાત છેડીને, આંખા
ઉપાસક દશાંગ સૂત્ર