Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११४
उपासकदशाङ्गसूत्रे तथा चाऽलोकोऽपि लोकः प्रसज्येतेति चेन्न, यतो लोक्यते धर्मास्तिकायाद्याधारभूतआकाशविशेषो यः स लोक हति हृद्यम् । स च कटितटोभयपार्श्वतो निहितहस्तद्वयो विस्फारितपादयुगलोऽवस्थितः पुरुष इव नृत्यभैरवोपासकाऽऽकृतिको वा ऊर्ध्वाधस्तिर्यग्भेदभिन्नश्चतुर्दशरज्जुपरिमिताऽसङ्ख्यातपदेशात्मक आकाशविशेषः ।
अलोकः लोकविपरीतः। नन्वस्तु लोको जीवपुद्गलादीनामनाधारतयाऽवस्थानासंभवात, अलोकस्तु कथं ? तस्याऽमूर्तत्वेनेन्द्रियागोचरतयाऽस्तित्वसाधक
शंका-तब तो अलोक भी लोक हो गया ! क्योंकि सर्वज्ञ भगवान् उसे भी देखते हैं।
समाधान-नहीं। धर्मास्तिकाय आदिका आधार-भूत जो आकाशविशेष सर्वज्ञ द्वारा देखा जाता है वह लोक है। हमारे कथनका यही तात्पर्य है।
वह लोक, दोनो हाथ कमर पर रखकर, तथा पैर फैलाकर खड़ेहुए पुरुष के समान, अथवा नाचते हुए भैरव के उपासक (भोपा) की आकृतिके समान है। ऊर्व, मध्य और अधः के भेद से उसके तीन भेद हैं । चौदह रज्जु प्रमाण वाला तथा असंख्यातप्रदेशी है।
अलोक, लोकसे विपरीत है।
शंका--जीव पुद्गल आदि विना आधारके नहीं रह सकते, इस कारण उनका आधारभूत लोक तो हो सकता है, परन्तु अलोक का अस्तित्व नहीं स्वीकार किया जा सकता, क्योंकि उसे आप अमूर्त
શકા–ત્યારે તો અલેક પણ લોક થઈ ગયે ! કારણ કે સર્વસ ભગવાન્ તેને પણ જુએ છે.
સમાધાન–નહીં, ધર્માસ્તિકાય આદિના આધારભૂત જે આકાશવિશેષને સર્વજ્ઞ દેખે છે તે લેક છે. અમારા કથનનું એજ તાત્પર્ય છે.
એ લેક બેઉ હાથ કમર પર રાખીને તથા પગ પસારીને ઉભેલા પુરૂષની સમાન અથવા નાચતા લૌરવના ઉપાસક (ભુવા)ની આકૃતિની સમાન છે. ઉર્ધ્વ, મધ્ય અને અધઃ (નીચેના)ના ભેદથી તેના ત્રણ ભેદ છે. ચૌદ રજજુ પ્રમાણવાળે તથા અસંખ્યાત પ્રદેશ છે. અલેક, લોકથી વિપરીત છે.
શંકા-જીવ પુગલ આદિ આધાર વિના રહી શકતા નથી, એનું કારણ એનો આધારભૂત લોક તે હેઈ શકે છે, પરંતુ અલકનું અસ્તિત્વ સ્વીકારી શકાતું નથી, કારણ કે તેને આપ એમ માને છે, તેથી તે ઈદ્રિયેથી
ઉપાસક દશાંગ સૂત્ર