Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८०
उपासकदशाङ्गसूत्रे मोक्तविशेषणविशिष्टतया सर्वेषां महामान्यत्वं परमविश्वासभूमित्वं विशालबुद्धिशालित्वं यथोचितसम्मतिप्रदत्वं चास्य व्यक्तीकृतमिति विभावयन्तु विद्वांसः । ____ स्वस्यापि स्वकीयस्यापि चो=विषयान्तरपरिग्रार्थः। खलुनिश्चयेन, कुटुम्बस्य =परिवारजनस्य, मेधिः त्रीहि-यव-गोधूमादिमर्दनार्थ खले निखाय स्थापितो दादिमय-पशुवन्धनस्तम्भो यत्र पतिशो बद्धा बलीवदियो व्रीह्यादिमर्दनाय परितो भ्राम्यन्ति तत्सादृश्यादयमपि मेधिः, अर्थादेतदवलम्बेनैव सर्वस्यापि कुटुम्बस्यावस्थानमिति । कुटुम्बस्यापीत्यत्रापिशब्दबलान केवलं स्वकुटुम्बस्यैवापि तु सर्वस्यापि
इन सब विशेषणोंसे सत्रकारने यह प्रकट किया है कि आनन्द गाथापतिको सभी लोग मानते थे, वह अत्यन्त विश्वास-पात्र था, विशाल बुद्धिशाली था और सबको उचित सम्मति देता था।
धान, जो, गेहू आदि की दांय करने (लाटा-दाने-निकालने) के लिए गढ़ा खोद कर एक लकड़ी आदिका स्तम्भ गाड़ा जाता है। उसके चारों ओर एक पंक्ति में लांकको कुचलनेके लिए बैल आदि घूमते हैं उस स्तम्भको मेधि-मेढी-कहते हैं। बैल आदि उस समय उसीपर निर्भर रहते हैं । यहि वह स्तम्भ न हो तो कोई बैल कहीं चला जाय कोई कहीं-सब व्यवस्था भंग हो जाय । गाथापति आनन्द अपने कुटुम्बकी मेधि-मेढ़ोके समान थे, अर्थात् कुटुम्ब उन्हीं के सहारे था-वे ही उसके व्यवस्थापक थे। मूल-पाठ में 'वि' (अपि) शब्द है, उसका तात्पर्य यह है कि वे केवल कुटुम्बके ही आश्रय न थे वरन्
એ બધાં વિશેષણ વડે સૂત્રકારે એમ પ્રકટ કર્યું છે કે આનંદ ગાથાપતિને બધા લેકે માનતા હતા, તે અત્યંત વિશ્વાસપાત્ર હતો, વિશાળ બુદ્ધિથી યુત હતો અને બધાને વાજબી જ સલાહ-સંમતિ આપતો હતે.
ધાન્ય, જવ, ઘઉં વગેરેને કાગ સલામાંથી છૂટાં કરવાને એક ખાડો ખોદી તેમાં એક લાકડાને ખભે ખેડવામાં આવે છે અને પછી તેની ચારે બાજુએ એક સાથે કણસલાંને કચરવા માટે બળદ વગેરે ફર્યા કરે છે; એ ખાંભાને મેધિ કહે છે. બળદ વગેરે એ વખતે એ ખાંભાને આધારે જ ફર્યા કરે છે. જે એ ખાં ન હોય તે એક બળદ એક બાજુએ ચાલ્યું જાય અને બીજે એ બે બાજુએ ફરે, એ રીતે વ્યવસ્થાભંગ થઈ જાય ગાથાપતિ આનંદ પિતાના કુટુમ્બની મેધિ મચસ્થ સ્થંભ જેવો હતો, અર્થાત્ કુટુંબ એને આધારે હતું, तेरी मन व्यवस्था५४ हतो भूण पाठमा वि ( अपि ) श६ छ; तेनु
१ प्राकृतके समान हिन्दीमें भी मेधिका अर्थ मेढी है।
ઉપાસક દશાંગ સૂત્ર