Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे एतत्पर्यन्तं सर्वमपि ज्ञातव्यम् तदयमत्र संक्षेपः, पृथिवीकायिकजीववदेव वायुकायिकजीवेऽपि द्रष्टव्यमिति भावः । पूर्वमपि आहरति पश्चादपि आहरति पूर्वमपि उत्पद्यते पश्चादपि उत्पद्यते इत्यादिकं सर्व ज्ञातव्यम् , 'सेवं भंते ! सेवं भंते ! त्ति' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति, हे भदन्त ! पृथिव्यादि वायुकायान्तकथन का सारांश ऐसा है-पृथिवीकायिक जीव में इस विषय को लेकर जैसा कथन किया गया है-वैसा ही सब कथन इस संबंध में पायुकायिक जीव में भी जानना चाहिए पहिले भी यह आहारग्रहण करता है और पीछे भी यह आहार ग्रहण करता है, पहिले भी यह वहाँ उत्पन्न हो जाता है और बाद में भी वह वहां उत्पन्न हो जाता है। ऐसा कहने का कारण क्या है ? तो इसका समाधान मारणान्तिक समुद्घात का भेद है । अर्थात् जो पृथिवीकायिक जीव वहां देशतः मारणान्तिक समुद्घात करता है वह वहां पहिले आहार ग्रहण करता है, और बाद में वहां उत्पन्न होता है तथा जो पृथिवीकायिक जीव वहां सर्वरूप से समुद्घात करता है वह पहिले उत्पन्न होता है
और बाद में वह आहार ग्रहण करता है, इत्यादि सब कथन जैसा पहिले किया जा चुका है, यहां पर भी करना चाहिये 'सेवं भंते ! सेवं भंते ! त्ति' अब गौतम प्रभु के कथन में स्वतः प्रमाणता प्रदर्शित આ કથનને સારાંશ આ પ્રમાણે છે કે-પૃવિકાયિક જીમાં આ વિષય સંબંધી જે પ્રમાણેનું કથન કરેલ છે. તે જ પ્રમાણેનું તમામ કથન આ સંબંધમાં વાયુકાયિક જીવમાં પણ સમજવું. તે પહેલાં આહાર ગ્રહણ કરે છે. અને ઉત્પન્ન થયા પછી પણ તે આહાર ગ્રહણ કરે છે. તે પહેલાં ત્યાં ઉત્પન્ન થાય છે અને આહાર ગ્રહણ કર્યા પછી પણ ત્યાં ઉપન થઈ જાય છે. આ પ્રમાણે કહેવાનું શું કારણ છે? આ રીતના પ્રશ્નનું સમાધાન એ છે કે-મારણાન્તિકસમૃદુઘાતના ભેદથી આ બન્ને પ્રકારનું કથન સંગત થાય છે તેમ સમજવું અર્થાત જે પ્રવિકાયિક જીવ ત્યાં દેશતઃ મારણાનિક સમુદુઘાત કરે છે, તે પહેલાં આહાર ગ્રહણ કરે છે, અને તે પછી ઉત્પન્ન થાય છે. તથા જે પૃથ્વિકાયિક છત સર્વરૂપથી ત્યાં સમુદ્દઘાત કરે છે, તે પહેલાં ઉત્પન્ન થાય છે, અને તે પછી ત્યાં આહાર ગ્રહણ કરે છે. ઈત્યાદિ સઘળું કથન પહેલાં જે शत ४ामा मायुं छे. ते प्रमाणे माडियां ५ ४ . 'सेव भो। सेव भंते त्ति' गीतमाभी प्रसुना थनमा स्वत: प्रभार.
શ્રી ભગવતી સૂત્ર : ૧૪