________________
( ૧૦ )
કર્મ કરતા જ નથી. તથા કોઈ પણ જાતના ઉપપ્લવ એટલે ધર્મને માધ કરનાર દંભાદિકના ઉપદ્રવ થતા નથી. અર્થાત્ અધ્યાત્મીએ ધર્મને માધા કરે તેવું કાર્ય કરતા જ નથી. ૧૩.
અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થવાથી કષાય અને વિષયાદિકથી ઉત્પન્ન થતા લેશે પણ હાતા નથી, તે બતાવે છે.~~ येषामध्यात्मशास्त्रार्थतत्त्वं परिणतं हृदि । कषायविषयावेशक्लेशस्तेषां न कर्हिचित् ॥ १४ ॥ ભૂલાથે—જેમના હૃદયમાં અધ્યાત્મશાસ્ત્રના અર્થનું તત્ત્વ પરિશુક્યું છે, તેમને કદાપિ કષાય અને વિષયોના આવેશના કલેશ થતા જ નથી. ૧૪.
ટીકાર્થ-અધ્યાત્મશાસ્ત્રના અર્થ—ભાવાર્થ એટલે જીવને તજવા યોગ્ય કષાયના ત્યાગ, યોગનું ગ્રહણ અને લેરયાદિકનું જાણપણું વિગેરે હૈયજ્ઞેયાદિ વિભાગના બાધનું સ્વરૂપ-તદ્રુપ અર્થનું તત્ત્વ એટલે પરમાર્થ જ્ઞાન જે ભવ્ય વાના મનને વિષે પરિણમ્યું છે. એટલે મેાહાદિકની વિધુરતાના ત્યાગે કરીને એકયતાને પામ્યું છે, તે ઉત્તમ પુરૂષોને ક્રોધાદિક કષાયે અને શબ્દાદિક વિષયના આવેશે કરીને એટલે વારંવાર ઉદય આવવાવડે કરીને થતી પરાધીનતા કદાપિ થતી નથી, કેમકે તેઓ મન અને ઇન્દ્રિયાને પાતાના કબજામાં રાખે છે. ૧૪. અધ્યાત્મના જ્ઞાન રહિત પુરૂષા કામદેવની વિટંબણાને પામે છે, તે કહે છે.-~~
निर्दयः कामचंडालः पंडितानपि पीडयेत् ।
यदि नाध्यात्मशास्त्रार्थबोधयोधकृपा भवेत् ॥ १५ ॥ સલાથે—જો અધ્યાત્મશાસ્ત્રના અર્થમાનરૂપી સુભટની કૃપા ન હાયતા નિર્દય એવા કામરૂપી ચંડાળ પંડિતાને પણ પીડા કરી શકે છે. ૧૫. ટીકાથ——અધ્યાત્મશાસ્ત્રના અર્થના બાધ એટલે જ્ઞાન અથવા વિવેક, તેરૂપી ચૈાધાની—શરણે આવેલાનું રક્ષણ કરવામાં સમર્થ એવા સુભટની કૃપા–પ્રસન્નતા જો ન થઈ હોય, તે નિર્દય-કરૂણા રહિત (કામદેવ પ્રાયે પુત્રાદિક સર્વના ઘાત કરનાર હાવાથી નિર્દય જ છે. ) એવા કામચંડાળ એટલે વેદના ઉદયથી ઉત્પન્ન થતા વિકારરૂપી ચંડાળ, પંડિતાને પણ-વેદ, વ્યાકરણ, ન્યાયાદિક શાસ્ત્રના ભણેલાઓને પણ પીડે છે, તેા પછી બીજાઓને પીડે તેમાં તે શું કહેવું? અહીં કામદેવને અતિક્રોધી ક્રૂર અને નીચગામી હાવાથી ચંડાળની ઉપમા આપી છે. ૧૫.
Aho! Shrutgyanam