________________
આ સ્કંધની વ્યાખ્યા કહેવાય છે, નામ સ્થાપના સુગમને છોડી દ્રવ્ય અગ્રના નિક્ષેપા બતાવવા નિર્યુક્તિકાર કહે છે. રામાપવા મનપસંવ મા अग्गं भावे उ पहाण बहुय उवगारओ तिविहं ॥ नि. २८५०
દ્રવ્ય અગ્ર બે પ્રકારે છે, આગમ અને આગમ વિગેરે છે. તે સિવાય વ્યતિરિક્તમાં દ્રવ્યાગ્ર સચિત્ત અચિત્ત મિશ્ર દ્રવ્યના વૃક્ષ (ઝાડ) કુંત (ભાલા) વિગેરેને જે અગ્રભાગ છે તે લે. અવગાહના અગ્ર જે જે દ્રવ્યને નીચલે ભાગ અવગાહના કરે તે અવગાહના અગ્ર છે. જેમકે મનુષ્ય ક્ષેત્રમાં મેરૂ છેડીને બીજા પર્વતની ઉંચાઈને ચે ભાગે જમીનમાં દટાયેલે છે અને મેરૂ પર્વતને એકહજાર જેજન ભાગ દટાયેલ છે.
- આદેશ અગ્ર. - આદેશ કરાય તે આદેશ છે અને તે વ્યાપારની નિયે જના છે. અહીં અગ્ર શબ્દ પરિમાણ વાચી છે, તેથી જ્યાં પરિમિત પદાર્થોને આદેશ દેવાય તે આદેશ અગ્ર છે. તે આ પ્રમાણે-ત્રણ પુરૂષવડે જે કૃત્ય કરાય છે અથવા તેમને જમાડે છે.
કલાગ્ર, અધિકમાસ છે. અથવા અગ્ર શબ્દ પરિમાણવાચક છે, તેમાં અતીતકાલ અનાદિ છે. અનાગત (આવનારો) ભવિષ્ય કાળ અનંત છે અથવા સર્વોદ્ધા–સંપૂર્ણ કાળ છે.