________________
શ્રીયુત કેશવલા લ ભા ઈ પે મ ચ દ મા દી
બી. એ. એલએલ. બી.
– નુ ઃ
જીવન ચરિત્ર.
ધ વીરા, પરમ શ્રદ્ધાવતા, ધર્માંશાસ્ત્રનાં અભ્યાસીએ, સાક્ષરા, સાહિત્યરસિકા અને સેવાભાવી મનુષ્યેાના જીવનમાંથી કોઈને કોઈ જાણવા જેવુ અને અનુકરણીય મળી શકે છે. જે પુરુષનુ આ જીવનવૃત્તાંત લખવામાં આવે છે તેમનુ જીવન સેવાભાવી, જૈનશાસ્ત્રોના અભ્યાસથી સુવાસિત થયેલું અને સાહિત્યકાર તરીકે સુપ્રસિદ્ધ હતુ.
શ્રીયુત્ કેશવલાલ પ્રેમચંદ મેાદી-અમદાવાદ.
રળીયામણી ગુજરાતનું પાટનગર અમદાવાદ જૈનપુરી ગણાય છે, જ્યાં અનેક સુંદર, રમણીય જૈનમ ંદિર, અનેક જ્ઞાનભંડારા, જૈન સંસ્થાએ, પૌષધશાળાએ વગેરે છે, તે ભૂમિ અનેક વિદ્વાન આચાર્ય મહારાજોની જન્મભૂમિ તરીકે પવિત્ર પણ ગણાય છે. નિરંતર
Jain Education International
For Private & Personal Use Only
******10****
www.jainelibrary.org