________________
વિક્રમ ૧૮ મું શતક ઋષિ લવજી.
એમ વિચારીને ઋષિ વ્રજાંગ પાસે આવ્યા. આવીને એમ કહ્યું
સ્વામિ! મુઝને દીક્ષાને ભાવ છે. તે માટે હું દીક્ષા લઉં તો મહારે તુમ્હારે બે વરસને કરાર તેની ચીઠી લખાવી લીધી ત્યારે લે કાના જતિએ વિચાર્યું જે “અમારામાં આવ્યા પછી ક્યાં જશે ?” એમ કરાર કરીને પછી વોહરા વીરજી પાસે આવ્યા; ઉચ્છવ સહિત મેટે મંડાણે લહુજી શાહે રૂષિ વ્રજાંગ પાસે દીક્ષા લીધી, રૂષિ લહુછ થયા. ત્યાર પછી ઋષિ લહુજીએ સૃષિ વ્રજાંગ પાસે ઘણા સિદ્ધાંતના અર્થ ભણ્યા, સંસ્કૃત આદિ ભણી પંડિત થયા. ત્યાર પછી પિતાના ગુરૂને એકાંતે તેડી કહ્યું સ્વામિ! હર મહાદ કાળ ઇત્યાદિક બે ગાથા કહી સાધુનો આચાર તો એ દીસે છે, જે રીતે સાધુને આચાર કરે છે તેમ હમણાં મળે છે કે નહિ?” ત્યારે રૂષિ વ્રજાંગજી બે લ્યા જે આજ પંચમ આરે છે.” ત્યારે રૂષિ લહુજીએ ૭૫ બેલે સિદ્ધાંત માંહિથી કાઢી દેખાડય; આપણું ગળની સમાચારીમાં આચારગોચરનો ફેરફાર ઘણે છે. ત્યારે રૂષિ વ્રજાંગ બોલ્યા “ધન્ય છે. જે જીવ વીતરાગના ન્યાય માર્ગે ચાલતા હશે તેહને ધન્ય.” (લવજી રૂષિએ કહ્યું, “તે માટે લંકાને ગચ્છ
સરાવીને નીકલે તે તમે હારા ગુરૂ, હું તમારો શિષ્ય.” ત્યારે વ્રજાંગ રૂષિ કહે “અહાવાથી તે નિકલાય નહિ” ત્યારે બહુજી રૂષિ જણ ત્રણ સંઘતે લોકોને ગ૭ વોસિરાવીને નીકલ્યા. તેહનાં નામઃ રૂષિ લહુજી ૧, રૂષિશ્રી થેભણછ ૨, રૂષિ શ્રી સરવણજી ૩એ ત્રણ સાધુ સૂરત બિંદરથી વિહાર કરીને ખંભાત બંદરે આવ્યા.
૨૮ “પીઠ દરવાજે કપાસીની દુકાને ઉતર્યા ત્યાં કાપાસીયાને શેઠીયો સાંભળવા આવે ત્યારે દશવૈકાલિકના ભિકબૂ અધ્યયનની